Breaking News/ સુરત: માંગરોળના નવાપુરા વિસ્તારની ઘટના, ચોથા માળેથી પટકાતા દોઢ વર્ષના માસુમનું મોત, પરપ્રાંતીય પરિવારનું બાળક ચોથા માળેથી પટકાયુ, માતાને નજીકમાં રહેતી અન્ય મહિલાએ કરી જાણ, માતાની નાસભાગના દ્રશ્યો CCTVમાં થયા કેદ

Breaking News
Breaking News