Breaking News/
જૂનાગઢમાં 77 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી, PTC ગ્રાઉન્ડ ખાતે યોજાઈ જીલ્લા કક્ષાની ઉજવણી, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે થયું ધ્વજ વંદન, ધ્વજ વંદન બાદ કેબિનેટ મંત્રીએ પરેડનું કર્યું નિરીક્ષણ, મોટી સંખ્યામાં લોકો સ્વતંત્ર પર્વની ઉજવણીમાં જોડાયા, જૂનાગઢ પોલીસ, હોમગાર્ડ, અશ્વ દળ દ્વારા કરાઈ પરેડ, શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા
