Rajasthan/
રાજસ્થાનમાં પ્રવેશ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત, કોરોના સંક્રમણને લઈ રાજસ્થાન સરકારનો નિર્ણય, રાજ્યમાંથી બહાર જતાં પ્રવાસીઓ માટે ટેસ્ટ અનિવાર્ય, જિલ્લા અધિકારીઓને રાત્રિ કરફ્યૂની આપી મંજૂરી, કોરોના સંક્રમણ વધતાં સરકાર દ્વારા લેવાયો નિર્ણય
