Breaking News/ સુરતમાં ઝાડા-ઉલ્ટીના કેસોમાં વધારો, બાળકોમાં ઝાડા-ઉલ્ટીના ચિંતાજનક કેસો, 7 દિવસમાં ઝાડા-ઉલટીથી 8 બાળકો સહિત 9 મોત, બે લોકોને કિડની સહિતની બીમારી હતી, નવા 32 દર્દી નોંધાતા પાલિકા એક્શનમાં, 19000 ક્લોરિનની ટેબ્લેટનું વિતરણ, પાલિકા દ્વારા ડ્રેનેજ વિભાગ સાથે સંકલન કરાયું, સૌથી વધુ કેસ લીંબાયત અને ઉધના ઝોનમાં, પ્રતિદિવસ 10થી વધુ ઝાડા-ઉલ્ટીના કેસ, ગણેશનગર, સૂર્યપ્રકાશનગર, બાપુનગરમાં કેસો વધારે, 45 અધિકારીઓ દ્વારા સર્વેલન્સની કામગીરી, પાણીના 27 સેમ્પલ લેવામાં આવ્યા July 20, 2023khusbu pandya Breaking News