સટ્ટાકાંડ/
અમદાવાદઃ 1800 કરોડના સટ્ટાકાંડ મામલો 1800 કરોડના સટ્ટા પ્રકરણમાં SITની રચના સમગ્ર પ્રકરણમાં 3 સભ્યોની SIT કરશે તપાસ DCP ભારતી પંડ્યાને અધ્યક્ષ બનાવાયા PI તરલ ભટ્ટની તપાસ અધિકારી તરીકે નિમણુંક PCBના PI છે તરલ ભટ્ટ માધુપુરા પો.સ્ટે.ના PI આઈ.એન.ઘાસુરાની નિમણૂંક SIT દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવશે કેટલા સમયથી પૈસાની હેરાફેરી થતી હતી તેની તપાસ અન્ય કોણ કોણ સામેલ તેની કરાશે તપાસ ફરાર 16 આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરાશે
