અકસ્માત/ રાજકોટ: પિતાની નજર સામે પુત્રનું મોત ગોંડલના નવાગામની ચોંકાવનારી ઘટના ખેતરમાં રોટાવેટરમાં આવી જતા બાળકનું મોત પિતા ટ્રેક્ટર ચલાવતા હતા, બાળક બાજુમાં બેઠું હતુ પગ લપસતા રોટાવેટરમાં આવી જતા બાળકનું મોત 13 વર્ષીય દિનેશ રૈયાણી નામના બાળકનું મોત

Breaking News