Gujarat/ ગુજરાત પ્રદેશ પ્રમુખ CR પાટીલની ડીનર ડિપ્લોમસી, સાંજે ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને આયોજન, ભાજપના ધારાસભ્યોને રાત્રિ ભોજનનું આમંત્રણ, મુખ્ય પ્રધાન, ભાજપ સંગઠનના પદાધિકારી રહેશે હાજર, વિધાનસભા ચૂંટણી 2022ની રણનીતિ અંગે ચર્ચા, વિધાનસભામાં 182 બેઠકો જીતવા ભાજપની કવાયત

 

Breaking News