અકસ્માત/
વડોદરાઃ ગોત્રી બંસલ મોલની સામે અકસ્માત વિકલાંગ પુત્ર અને સાથે વૃદ્ધ માતાનો અકસ્માત કાર ચાલક મહિલાએ બન્નેને લીધા અડફેટે સારવાર દરમ્યાન વૃદ્ધ માતાનું નીપજ્યું મોત અકસ્માતના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
