મરચું મોંઘું થયું/
મહેસાણા: જોટાણાનું ફેમસ મરચું મોંઘુ મરચામાં 10 થી 25 ટકાનો ભાવ વધારો નોંધાયો 400થી 800 રૂપિયા ભાવ બોલાતા મંદીનો માહોલ માવઠાના લીધે મરચાના ઉત્પાદન પર માઠી અસર
