Not Set/ મણિપુરમાં પહેલા તબબકાનું મતદાન શરૂ, ઇરોમાં શર્મિલાએ કર્યું મતદાન

નવી દિલ્હીઃ મણીપુર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં પાંચ જિલ્લામાં 38 સીટો માટે મતદાન શરૂ થઇ ગયું છે. જેમા 168 ઉમેદવારના ભાવીને ફેસલો થશે.  ઇરોમાં શર્મિલાએ ખુરઇ વિધાનસભા ક્ષેત્રમાં મતદાન કર્યું હતું. તે પોતાના જીત પ્રતિ આવશ્યક દેખાઇ રહ્યુ છે. પહેલા તબક્કામાં સવારે 9 વાગ્યા સુધીમાં 21 ટકા મતદાન શરૂ થઇ ગયું હતું. આ તબક્કામાં પાંચ […]

India

નવી દિલ્હીઃ મણીપુર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કામાં પાંચ જિલ્લામાં 38 સીટો માટે મતદાન શરૂ થઇ ગયું છે. જેમા 168 ઉમેદવારના ભાવીને ફેસલો થશે.  ઇરોમાં શર્મિલાએ ખુરઇ વિધાનસભા ક્ષેત્રમાં મતદાન કર્યું હતું. તે પોતાના જીત પ્રતિ આવશ્યક દેખાઇ રહ્યુ છે.

પહેલા તબક્કામાં સવારે 9 વાગ્યા સુધીમાં 21 ટકા મતદાન શરૂ થઇ ગયું હતું. આ તબક્કામાં પાંચ જિલ્લામાં મતદાન થવાનું છે. જેમા  પૂર્વ ઇમ્ફાલ, પશ્ચિમ ઇમ્ફાલ, કાંગ્પોક્પી, બિશેનપુર અને ચુરાચાંદુરનો સમાવેશ થાય છે. મતાદનમાં 5,44,050 પુરુષ મતદાતા 5,75,220 મહિલા મતદાતા ભાગ લઇ રહી છે.  જેમાથી 5169 પુરુષ નોકરીયાત અને 1915 મહિલા નોકરીયાત મતદાન કરશે.

બિશેનપુરના છ અને ઇમ્ફાલ પશ્ચિમના 10 મતદાન કેન્દ્ર  પર મહિલા  અધિકારીઓની દ્વારા સંચાલન કરવામાં આવે છે.