ટોલ ટેક્સમાં વધારો/ બનાસકાંઠાઃ મુડેઠા અને ખેમાના ટોલટેક્ષ વધશે 1 એપ્રિલથી રૂ. 5 થી 20નો થઇ શકે ભાવ વધારો નાની ગાડીમાં રૂ. 5નો વધારો થઇ શકે મોટી ગાડીઓમાં 10થી 25નો વધારો થઈ શકે વાહન ચાલકોના માથે ફરી એકવાર ટોલ બોજો પડશે સુવિધાઓનો અભાવ છતાં ટોલટેક્સમાં વધારો થશે

Breaking News