ગેસ લીકેજ/
ભાવનગર: પ્રેસ રોડ નજીક ગેસ લીકેજ બરફ ના કારખાનામાં એમોનિયા ગેસ લીકેજ સ્થાનિકોને આંખોમાં બળતરા, શ્વાસની કલીફ ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું પાણીનો છટકાવ કરી ગેસ લીકેજ થતો અટકાવ્યો
