કીર્તિદાન ગઢવીનો ડાયરો/ કિર્તીદાન ગઢવીના ડાયરામાં નોટોનો વરસાદ કોંગ્રેસ-ભાજપના નેતાઓએ કર્યો નોટોનો વરસાદ નેતાઓએ 500 રૂપિયાની નોટોનો કર્યો વરસાદ પ્રતાપ દુધાત અને શિવા સોલંકીએ કર્યો પૈસાનો વરસાદ શિવા સોલંકીને હમણાં જ મળ્યા છે જામીન અમિત જેઠવા હત્યા કેસમાં જેલમાં હતા શિવા સોલંકી

Breaking News