આંજણા સમાજ/ બનાસકાંઠાઃ આજણા ચૌધરી સમાજની સભા મળી સમાજ સુધારણા અને સમુહ લગ્ન બાબતે સભા આંજણા સમાજના યુવાનોને દાઢી નહીં રાખવા ફરમાન દાઢી રાખનારને 51 હજારના દંડની કરાઈ જોગવાઈ મરણ પ્રસંગમાં વ્યસનને તીલાંજલિ આપવી તીલાજંલિ આપવી નહીંતર 1 લાખનો દંડ કરાશે ભોજન પ્રસંગમાં પૌષ્ટિક ભોજન બનાવવું પીરસવા માટે ભાડૂતી માણસોના લાવવા અપીલ લગ્ન પ્રસંગે ડીજે પર પ્રતિબંધ મૂકવો જન્મદિવસ હોટલમાં મનાવવા પર પ્રતિબંધ લગ્ન પ્રસંગમાં ફટાકડા લિમિટમાં ફોડવા લગ્ન પત્રિકા સાદી છપાવવા કરાયો ઠરાવ 22 જેટલા સુધારા કરી સમાજ સુધારણા બેઠક મળી

Breaking News