Gujarat/ રાજકોટ રેલવે સ્ટે. પર ચેકિંગના નામે માત્ર નાટક, આરોગ્ય વિભાગ દ્વારા રેલવે સ્ટે.પર ચેકિંગ હાથ ન ધરાયું, આરોગ્યની ટીમ હાજર છતાં મુસાફરોનું ન થયું ચેકિંગ, મહારાષ્ટ્રથી આવતા મુસાફરો વગર ચેકિંગે રાજકોટ પહોંચ્યા, હજારોની સંખ્યામાં મુસાફરો રાજકોટમાં પ્રવેશ કર્યો રાજકોટ મનપા આરોગ્ય વિભાગે ચેકિંગની માત્ર વાતો

Breaking News