Gujarat/
ગુજરાત કૉંગ્રેસનું સંગઠન માળખું તૈયાર, કૉંગ્રેસની ચિંતન શિબિર પહેલા માળખું તૈયાર, દ્વારકામાં યોજાવાની છે કૉંગ્રેસની ચિંતન શિબિર, રાહુલ ગાંધી પણ ચિંતન શિબિરમાં થશે સામેલ, રાહુલ ગાંધી સંગઠન માળખાને આપશે મંજૂરી, 60% હોદ્દેદારોને નવા માળખામાં સ્થાનની શક્યતા
