Gujarat/
રાજકોટમાં એકસપાયરી દવાના વેપલાનો પર્દાફાશ, આ કૌભાંડની વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા, પકડાયેલી દવાઓના જથ્થાનું બે દિવસ સુધી તો સોર્ટિગ થશે, દવા વેપલાનાં કૌભાંડ મુદ્દે તપાસનો દોર યથાવત 1 કરોડની એક્સપાયરી ડેટવાળી દવા ઝડપાઇ, SOGએ પરેશ પટેલ નામના શખ્સના ગોડાઉનમાંથી ઝડપ્યો, દવાઓ જપ્ત કરી ફૂડ-ડ્રગ વિભાગની મદદ લેવાઈ, આયુર્વેદિક ઇમ્યુનિટી બુસ્ટરનાં નામે કરતા હતા દવાનું વેચાણ, શ્રમજીવી સોસાયટીમાં ચાલતા કાળા કારોબારનો પર્દાફાશ, દવા મિકસ કરી આયુ.ઇમ્યુ.બુસ્ટર બનાવી કરતા હતા વેચાણ,
