Gujarat/
નવસારીના સોલધરામાં બોટ ડુબવાનો મામલો, ચિખલીમાં એક જ પરિવારના 4 સભ્યોની અંતિમયાત્રા નિકળી, ગણદેવીના MLA નરેશ પટેલ સ્મશાન યાત્રામાં જોડાયા 15 વ્યક્તિઓની ક્ષમતાવાળી બોટમાં 25 લોકો હતા સવાર, ગઈકાલે બોટ ડૂબતા 5 લોકોનાં થયા હતા મોત
