સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી/
વડોદરા ઉમેદવારો જાહેર થતાં જ ભાજપમાં ભડકો, કુલ 7 વોર્ડમાં ભાજપનાં કાર્યકરોમાં નારાજગી, વોર્ડ 1,2,3,7,16,17 અને 18માં ટિકિટ મુદ્દે વિવાદ, વોર્ડ.18માં 90 કાર્યકરોનાં પાર્ટીમાંથી રાજીનામાં, પાર્ટીએ આયાતી મહિલાઓને ટિકિટ આપી હોવાનો આક્ષેપ, નારાજ કાર્યકરોનો ભાજપ કાર્યાલયમાં હોબાળો
