Gujarat/
ગાંધીનગરમાં આજે મળશે કેબિનેટની બેઠક, CM રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક , ગૃહમાં બીલોના સુધારા તેમજ નવા વિધેયક અંગે ચર્ચા, ચૂંટણી બાદ કોરોના કેસો વધવા અંગે થશે ચર્ચા, કોરોના રસીકરણના બીજા તબક્કાની ચર્ચા કરાશે, શાળા ખોલવા સંદર્ભે કેબિનેટમાં થઇ શકે ચર્ચા, દર બુધવારે મળનારી બેઠક આજે ગુરૂવારે મળશે , ચૂંટણી હોવાથી 4 વખત બેઠક થઇ હતી મુલતવી
