ભાવનગર/
ભાવનગરમાં સર ટી હોસ્પિટલનો વીડિયો વાયરલ, દર્દીઓને હાલાકીનો વધુ એક વીડિયો વાયરલ, સર ટી હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, હોસ્પિટલમાં હોલમાં દર્દીઓ લઈ રહ્યા છે સારવાર, એક જાગૃત નાગરિકે વીડિયો વાયરલ કરી પોતાની વ્યથા જણાવી
