Breaking News/
અમદાવાદ:મટન શોપ બંધ કરવા આદેશ હેલ્થ વિભાગ દ્વારા મટન શોપ બંધ કરવા આદેશ મહાવીર જ્યંતીના લીધે મટન શોપ બંધ કરવા આદેશ રેવન્યુ કમીટી ચેરમેન જૈનિક વકીલે લખ્યો હતો પત્ર પશુઓના કતલના થાય તેવી હતી માંગ મટન શોપ ચાલુ હોય તો લોક લાગણી દુભાય છે કોર્પોરેશને મટન શોપ બંધ રાખવા પરિપત્ર કર્યો એક દિવસ મટન શોપ બંધ રાખવા પરિપત્ર કર્યો
