Breaking News/
સુરત સિવિલ હોસ્પિ.ની વધુ એક બેદરકારી કિડની બિલ્ડિંગમાં ઉભી કરાઈ હતી કોવિડ હોસ્પિટલ કોવિડ રૂમમાં મુકેલા બેડ પણ ખાઇ રહ્યા છે ધૂળ લાખો રૂપિયાના ખર્ચે ઉભો કરાયો હતો કોવિડ વોર્ડ હોસ્પિટલમાં સામાનની ખૂબ જ દૂર દશા થઈ રહી
