Breaking News/
રાજકોટઃ વધુ એક સગીરા સાથે દુષ્કર્મ 14 વર્ષની માસુમ સાથે આચરવામાં આવ્યું દુષ્કર્મ ધવલ ગોહિલ નામના વ્યક્તિએ આચર્યું દુષ્કર્મ પીડિતા ધવલ ગોહિલને ત્યાં ઘરકામ કરતી હતી આજીડેમ પોલીસે સમગ્ર મામલે નોંધ્યો ગુનો પીડિતાને સંબંધ રાખવા દબાણ કરાયું હતું
