અકસ્માત/
મોરબીમાં સનાળા રોડે રામચોક પાસે અકસ્માત ખાનગી ટ્રાવેલ્સ બસના ચાલકે રિક્ષાને ઉડાવી રિક્ષામાં બેઠેલ મહિલાઓ સહિત 8 લોકોને ઈજા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા ખાનગી બસ ચાલક સામે નોંધાવી ફરિયાદ
