આજનું રાશિફળ (Aaj nu Rashifal)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.)
Rashibhavishya:૨૨ મે ૨૦૨૬, શુક્રવારના રોજ વિક્રમ સંવત ૨૦૮૨ના જેઠ અધિક સુદ છઠની તિથિ છે, જે સવારે ૦૬:૨૩ વાગ્યા સુધી રહેશે. આજે ચંદ્ર કર્ક રાશિમાં વિરાજમાન છે, જ્યારે સૂર્ય વૃષભ રાશિમાં છે. આશ્લેષા નક્ષત્ર ૨૩ મેની સવારે ૦૨:૦૬ વાગ્યા સુધી રહેશે અને વૃદ્ધિ યોગ સવારે ૦૮:૨૦ વાગ્યા સુધી રહેશે. તૈતીલ કરણ સવારે ૦૬:૨૪ વાગ્યા સુધી રહેશે. આજે પંચક અને વિંછુડો નથી. સૂર્યોદય સવારે ૦૫:૫૫ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૭:૧૫ વાગ્યે થશે. ચંદ્રોદય સવારે ૧૧:૨૭ વાગ્યે તથા ચંદ્રાસ્ત રાત્રે ૧૨:૪૭ વાગ્યે થશે.
અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૦ થી ૦૧:૦૩ વાગ્યા સુધી રહેશે, જ્યારે રાહુકાળ સવારે ૧૦:૫૭ થી બપોરે ૧૨:૩૭ વાગ્યા સુધી રહેશે. આજના દિન વિશેષ તરીકે માતાજીને કકમ્મર (કાકડી) અર્પણ કરવાનું મહત્વ જણાવાયું છે તેમજ સુદ છઠ વ્રતની સમાપ્તિ સવારે ૦૬:૨૩ વાગ્યે થશે. ધાર્મિક કાર્યો, પૂજા-અર્ચના અને શુભ કાર્યો માટે આજનો દિવસ શુભ માનવામાં આવે છે.
તારીખ:- ૨૨-૦૫-૨૦૨૬, શુક્રવાર /જેઠ અધિક સુદ છઠના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૩૬ થી ૦૯:૧૭ |
| અમૃત | ૦૯:૧૭ થી ૧૦:૫૭ |
| શુભ | ૧૨:૩૬ થી ૦૨.૧૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૫૫ થી ૧૧:૧૫ |

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
મેષ (અ, લ , ઈ) :-
દિવ્યજ્ઞાનમળે.
પારિવારિકસાહસશરૂથાય.
તમારા પ્રતિસ્પર્ધીઓમાં વધારો થાય.
તમને દગો મળી શકે.
શુભ કલર –લાલ
શુભ નંબર –૫

વૃષભ (બ, વ, ઉ) :-
ઓચિંતાકોઈમુલાકાતથાય.
વ્યવસાયિક અટવાયેલાં કાર્યો આગળ વધે.
પારિવારિકમાં શાંતિ રહે.
તબિયતમાંધ્યાન રાખવું.
શુભ કલર –લીલો
શુભ નંબર –૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
મિથુન (ક, છ, ઘ) :-
દિવસનીશરૂઆતકુળદેવીનુંનામલઈનેકરવી.
બચવેલુંધનકામમાંઆવે.
ગુસ્સો અને તણાવથી દૂર રહો.
તમારી કાર્યક્ષમતા ઘટતી જણાય.
શુભ કલર –વાદળી
શુભ નંબર –૬

કર્ક (ડ , હ) :-
મોટીયોજનાબને.
મનગમતાં કાર્યોમાં સમય પસાર કરશો.
થાકથી રાહત મળી શકે છે.
માનસિક શાંતિ મળે.
શુભ કલર –જાંબલી
શુભ નંબર –૪

સિંહ (મ , ટ) :-
મહેમાનઆવે.
આનંદમય દિવસ રહે.
કોર્ટનો ચુકાદો તમારા હકમાં આવે.
ઘરનું વાતાવરણ સુખમય રહે.
શુભ કલર –કેસરી
શુભ નંબર –૭

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
કન્યા (પ , ઠ, ણ) :-
નવા મિત્રોબને.
કોઈભેટમળીશકે.
પગમાં દુખાવો કે સોજાની તકલીફ રહે.
વ્યક્તિગત ગતિવિધિઓમાં સમય પસાર થાય..
શુભ કલર –રાતો
શુભ નંબર –૯

તુલા (ર , ત) :-
બાળકોસાથેદિવસઆનંદમાંજાય.
રાજનૈતિક ક્ષેત્રમાં તમારો રસ વધશે.
નિર્ણય લેવા માટે સમય અનુકૂળ છે.
કોઈઆકર્ષક ભેટમળે.
શુભ કલર –સોનેરી
શુભ નંબર –૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
વૃશ્વિક (ન, ય) :-
અચાનક ધન ખર્ચ થાય.
મનમાં શંકા કે વહેમ ઉભો થાય.
ધૈર્ય અને સ્થિરતા જાળવો.
વેપારીવર્ગનેસાંભળવુંપડે.
શુભ કલર –કાળો
શુભ નંબર – ૧

ધન (ભ, ધ, ફ, ઢ) :-
સમયનોસદુપયોગથાય.
ધ્યાનકરવાથીફાયદોજણાય.
યાત્રાને લગતું કોઈપણ કામ ટાળવું.
અનુકૂળ પરિણામ મળી શકશે નહીં.
શુભ કલર –રાતો
શુભ નંબર –૩

આજનું રાશિફળ (Aaj nu Rashifal)
મકર (ખ, જ) :-
ઘરનું વાતાવરણ સારું રહે.
કોઈ મહત્વપૂર્ણ જવાબદારી મળે.
કામ સમયસર પૂર્ણ થાય.
તણાવથીમુક્તથવાય.
શુભ કલર –કેસરી
શુભ નંબર –૬

કુંભ (ગ, શ, સ, ષ) :-
મગજશાંતરાખવું.
ધાર્મિક કાર્ય થાય.
નવી બાબત અંગે માહિતી મળે.
પરિવાર સાથે સમય વિતાવો.
શુભ કલર –લીલો
શુભ નંબર –૭

મીન (દ, ચ, ઝ, થ) :-
ધન લાભથાય.
માતાપિતાનાઆર્શીવાદનાબળેકાર્યકરવું.
સામાજિક પ્રસંગમાં હાજરી આપી શકો.
વેપાર સાતમે આસમાને પહોચે.
શુભ કલર –વાદળી
શુભ નંબર –૨
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોનું લગ્નજીવન મુશ્કેલીમાં જણાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોનું ધનનું આવાગમન સંપૂર્ણ દિવસ રહેશે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને રાજકારણમાં પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
