રાશિભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
Rashibhavishya: આજનું પંચાંગ: આજે તા. ૩૦-૦૪-૨૦૨૬, ગુરુવારના દિવસે વિક્રમ સંવત 2082 મુજબ વૈશાખ સુદ ચૌદસ તિથિ છે, જે સાંજે રાત્રે ૦૯:૧૪ સુધી વિદ્યમાન રહેશે ત્યાર બાદ એની સમાપ્તિ ગણાશે. આજની રાશિ તુલા ( ૨, ત) છે અને નક્ષત્ર ચિત્રા ૦૧ મેની સવારે ૦૨:૧૯ સુધી માન્ય છે. આજનો યોગ વ્રજ છે, જે રાત્રે ૦૮:૫૨ સુધી રહેશે અને ગર કરણ સવારે ૦૮:૩૧ સુધી છે. આજે પંચક અને વિંછુડો બંને નથી, એટલે શુભ કાર્યો માટે દિવસ અનુકૂળ ગણાય છે.
આજે જન્મેલા બાળકોની રાશિ તુલા ( ૨, ત) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૦૭ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૭.૦૬ વાગ્યે થશે. ચંદ્રોદય સાંજે ૦૬:૦૫ વાગ્યે અને ચંદ્રાસ્ત આજે નથી. અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૨ થી બપોર ૦૧:૦૩ સુધી વિદ્યમાન રહેશે, જ્યારે રાહુકાળબપોરે ૦૨.૧૪ થી બપોરે ૦૩.૫૦ સુધી રહેશે.
આજે દત્ત બાવની કરવી શુભ ગણાશે.
તારીખ :- ૩૦-૦૪-૨૦૨૬, ગુરુવાર / વૈશાખ સુદ ચૌદસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૦૭ થી ૦૭:૪૪ |
| લાભ | ૧૨:૩૬ થી ૦૨:૧૪ |
| અમૃત | ૦૨:૧૪ થી ૦૩.૫૧ |
| શુભ | ૦૫:૨૭ થી ૦૭:૦૬ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૭:૦૬ થી ૦૮:૨૮ |
રાશિભવિષ્ય (Rashibhavishya 30 એપ્રિલ 2026, ગુરુવાર)

મેષ (અ, લ , ઈ) :-
વાણી વર્તન સુધારવા.
જૂની ભૂલ યાદ આવે.
મિત્ર સમસ્યા સર્જી શકે છે.
જૂની વસ્તુ ખોવાઈ નહીં તેનું ધ્યાન રાખવું.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૯

વૃષભ (બ, વ, ઉ) :-
તમે નજીકના મિત્રને મળશો.
કાર્યસ્થળમાં નવા મિત્રો બનશે.
વાદ-વિવાદ દૂર થાય.
સંતાન તરફથી ફાયદો થાય.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૬

મિથુન (ક, છ, ઘ) :-
લોખંડના વેપારમાં ફાયદો થાય.
અધૂરા કામ પૂર્ણ થાય.
વસ્તુ સંભાળીને રાખવી.
વ્યવસાયમાં નવા ભાગીદારો મળશે.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૭

કર્ક (ડ , હ) :-
પ્રિય વ્યક્તિના સારા સમાચાર મળશે.
રાજકારણમાં પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે.
આનંદમાં દિવસ જાય.
ધંધામાં ઉધાર આપવું નહીં.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૯
રાશિભવિષ્ય (Rashibhavishya)

સિંહ (મ , ટ) :-
મનગમતું સંગીત સાંભળી શકાય.
બાળકોની ખુશીમાં વધારો થાય.
કોર્ટ કેસોમાં વિલંબ થશે.
કોર્ટ-કચેરીના કામમાં સફળતા મળે.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૨

કન્યા (પ , ઠ, ણ) :-
જમીનના કાર્યમાં ઉતાવળ ન કરો.
નવા મિત્રો તમને છેતરશે.
સાંજ પછી ધનલાભ થઈ શકે છે.
રોકાણ માટે દિવસ શુભ છે.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૧

તુલા (ર , ત) :-
નોકરીમાં ઉચ્ચ અધિકારી તરફથી સહયોગ ન મળે.
સંગીત અને ગીતોનો આનંદ માણશો.
સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવશે.
જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૮

વૃશ્વિક (ન, ય) :-
કીમતી વસ્તુનું ધ્યાન રાખવું.
વેપારમાં નવી યોજના બને.
ઊંડા પાણીમાં ન જશો.
વર્તનમાં લવચીકતા લાવો.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૪
રાશિભવિષ્ય (Rashibhavishya)

ધન (ભ, ધ, ફ, ઢ) :-
વ્યવસાયમાં નફામાં ઘટાડો થશે.
કામની ગુણવત્તામાં સુધારો કરો
ધ્યાન અને યોગ કરવો જરૂરી છે.
મનગમતું કાર્ય થાય.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૧

મકર (ખ, જ) :-
અચાનક ખર્ચાઓ આવે.
નિર્ણય લેતા પહેલા વિચારવું.
રોકાયેલા નાણા પાછા આવે.
ઉર્જાનું સ્તર ઊંચું રહે.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૯

કુંભ (ગ, શ, સ, ષ) :
અચાનક કોઈ ઓર્ડર મળે.
ઘરમાં વાતાવરણ પ્રેમાળ અને સુમેળભર્યું રહે.
શુભ સમાચાર મળે.
સહ કર્મચારી તમારું મનોબળ વધારે.
શુભ કલર- રાતો
શુભ નંબર- ૭

મીન (દ, ચ, ઝ, થ) :-
લાગણીઓની મધુરતા રહેશે.
અનુભવોમાંથી શીખવાની તક મળશે.
રચનાત્મક કાર્યમાં રસ વધે.
પ્રેમ જીવનની નવી આશા લાવે.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૬
