રાશિભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
Rashibhavishya: આજનું પંચાંગ: આજે તા. ૨૬-૦૪-૨૦૨૬, રવિવારના દિવસે વિક્રમ સંવત 2082 મુજબ વૈશાખ સુદ દશમ તિથિ છે, જે સાંજે ૦૬:૦૭ સુધી રહેશે. આજની રાશિ સિંહ (મ,ટ) છે અને નક્ષત્ર મઘા રાત્રે ૦૮:૨૮ સુધી માન્ય છે. આજનો યોગ વૃધ્ધિ છે, જે રાત્રે ૧૦:૨૩ સુધી રહેશે અને તૈતીલ કરણ સવારે ૦૬:૧૪ સુધી છે.
આજે પંચક અને વિંછુડો બંને નથી, એટલે શુભ કાર્યો માટે દિવસ અનુકૂળ ગણાય છે.
આજે જન્મેલા બાળકોની રાશિ સિંહ (મ,ટ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૧૦ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૭.૦૪ વાગ્યે થશે. ચંદ્રોદય બપોરે ૦૨.૩૦ વાગ્યે અને ચંદ્રાસ્ત રાત્રે ૦૩:૨૧ વાગ્યે થશે.
અભિજિત મુહૂર્ત આજે બપોરે ૧૨:૧૧ થી બપોરે ૦૧:૦૪ સુધી વિદ્યમાન રહેશે, જ્યારે રાહુકાળ બપોરે ૦૫.૨૬ થી ૦૭.૦૪ સુધી રહેશે.
આજે માતાજીની આરાધના કરવી શુભ માનવામાં આવે છે.
તારીખ :- ૨૬-૦૪-૨૦૨૬, રવિવાર / વૈશાખ સુદ દશમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૩૧ થી ૧૧:૦૫ |
| અમૃત | ૧૧:૦૫ થી ૧૨:૪૦ |
| શુભ | ૦૨:૧૫ થી ૦૩.૫૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૦૦ થી ૦૮:૨૪ |
| અમૃત | ૦૮:૨૪ થી ૦૯:૫૦ |
રાશિભવિષ્ય (Rashibhavishya 26 એપ્રિલ 2026, રવિવાર)

મેષ (અ, લ , ઈ) :-
પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે મુલાકાત થાય.
નેગેટિવ લોકોથી દૂર રહેવું.
બોલવા પર ધ્યાન રાખવું.
સાવચેતી રાખવી.
શુભ કલર –જાંબલી
શુભ નંબર – ૪

વૃષભ (બ, વ, ઉ) :-
પૈસાનું મહત્વ સમજાય.
બધું ગુલાબી દેખાય.
રાજા રાણી જેવી જિંદગી જીવો.
વિવેકબુદ્ધિ કામમાં આવે.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૪

મિથુન (ક, છ, ઘ) :-
વેપારમાં જનસંપર્ક ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
તમે વિવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશો.
કાર્ય ક્ષેત્રમાં મુશ્કેલી આવે.
ખરાબ ટેવ સુધારો.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૬

કર્ક (ડ , હ) :-
સપના સાકાર થાય.
મુશ્કેલ કાર્યોને પૂર્ણ કરી શકો.
ઓફિસમાં કાર્ય ઝડપી થાય.
જમીન મકાન તરફથી ફાયદો થાય.
શુભ કલર – છીંકણી
શુભ નંબર – ૧
રાશિભવિષ્ય (Rashibhavishya)

સિંહ (મ , ટ) :-
દિવસ આખો હસતા રહો.
નાનકડી કડવાશ માફ કરો.
સોનાની ખરીદી થાય.
પરીવારમાં ગેરસમજ દૂર થશે.
શુભ કલર – મરૂન
શુભ નંબર – ૫

કન્યા (પ , ઠ, ણ) :-
અતિશય ઉત્સાહ કામને બગાડી શકે.
વેપારમાં ભાગીદારી લાભકારક બને.
રચનાત્મક કાર્ય થાય.
માતા-પિતાના આશીર્વાદ લઈને કામ કરવું.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૮

તુલા (ર , ત) :-
મહેનત રંગ લાવે.
એકલા સમય પસાર કરવાનું મન થાય.
વિવાહિત જીવન સુખી રહી શકે છે.
મોસમી રોગોથી સાવચેત રહો.
શુભ કલર – પોપટી
શુભ નંબર – ૨

વૃશ્વિક (ન, ય) :-
હિંમતમાં વધારો થાય.
પૈસાની લેવડ-દેવડ ન કરવી.
મોટા નિર્ણયો લેવાય.
જુસ્સામાં વધારો થાય.
શુભ કલર – રાખોડી
શુભ નંબર – ૪
રાશિભવિષ્ય (Rashibhavishya)

ધન (ભ, ધ, ફ, ઢ) :-
મિલકત સંબંધિત બાબતમાં સફળતા મળશે.
અણધારી ભેટ મળી.
માનસિક શાંતિ રહેશે.
ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૨

મકર (ખ, જ) :-
તમારી સિદ્ધિઓનો દેખાડો ન કરો.
તમારા ધ્યેય પર સતત નજર રાખો.
જીવનસાથી જોડે કોઈ મોટી યોજના બનાવી.
ખુશીમાં દિવસ જાય.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૫

કુંભ (ગ, શ, સ, ષ) :-
વ્યવસાયમાં થોડી અડચણો આવશે.
જીવનસાથી જોડે ભાવનાત્મક સંબંધ મજબૂત બનશે.
સમસ્યાઓનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ શોધો.
તબિયત સાચવવી.
શુભ કલર – રાતો
શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :-
વિચારો બદલાયા કરે.
પસંદગીના કામ પૂર્ણ થાય.
વડીલોની વાતને અવગણશો નહિ.
સંતાનોના ભવિષ્યની ચિંતા રહેશે.
શુભ કલર – આસમાની
