Rashibhavishya/ આજે આ રાશિના જાતકોને આજે થોડો ગભરાટ અને બેચેની અનુભવાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આજનું રાશિભવિષ્ય (Rashibhavishya) તા. ૨૩-૦૪-૨૦૨૬, ગુરુવારનું પંચાંગ: વૈશાખ સુદ સાતમ, વિક્રમ સંવત ૨૦૮૨…આજના શુભ મુહૂર્ત, રાહુકાળ અને ધાર્મિક મહત્વ…

Top Stories Rashifal Dharma & Bhakti
Rashibhavishya, 23 એપ્રિલ 2026, ગુરુવાર, રાહુકાળ, નક્ષત્ર
રાશિભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
Rashibhavishya: આજે તા. ૨૩-૦૪-૨૦૨૬, ગુરુવારના દિવસે વિક્રમ સંવત 2082 મુજબ વૈશાખ સુદ સાતમ તિથિ છે, જે રાત્રે ૧૦:૪૮ સુધી સુધી રહેશે. આજની રાશિ કર્ક છે અને નક્ષત્ર પુનર્વસુ રાત્રે ૦૮:૫૯ સુધી માન્ય છે. આજનો યોગ ધૃતિ છે, જે સવારે ૦૩:૨૦ સુધી રહેશે અને ગર કરણ સવારે ૦૯:૪૫ સુધી છે. આજે પંચક અને વિંછુડો બંને નથી, એટલે શુભ કાર્યો માટે દિવસ અનુકૂળ ગણાય છે.
સૂર્ય મેષ રાશિમાં છે જ્યારે ચંદ્ર કર્ક રાશિમાં ૨૩ એપ્રિલ રાત્રે ૦૮:૧૪ સુધી વિહાર કરશે.
આજે જન્મેલા બાળકોની રાશિ કર્ક ( ડ, હ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૧૨ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૭.૦૩ વાગ્યે થશે. ચંદ્રોદય સવારે ૧૧:૨૫ વાગ્યે અને ચંદ્રાસ્ત રાત્રે ૦૧:૨૫ વાગ્યે થશે.
અભિજિત મુહૂર્ત આજે બપોરે ૧૨:૧૨ થી બપોર ૦૧:૦૩ સુધી રહેશે, જ્યારે રાહુકાળ બપોરે ૦૨.૧૪ થી બપોરે ૦૩.૫૦ સુધી રહેશે. આજે વૈશાખ સુદ સાતમની સમાપ્તિ રાત્રે ૦૮:૧૪ વાગ્યે થશે.
આજે મગની દાળ શિવલિંગ પર અર્પિત કરવી શુભ માનવામાં આવે છે.
આજનું પંચાંગ
તારીખ   :-  ૨૩-૦૪-૨૦૨૬, ગુરુવાર / વૈશાખ સુદ સાતમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૧૨ થી ૦૭:૫૦
લાભ ૧૨:૩૮ થી ૦૨:૧૪
અમૃત ૦૨:૧૪ થી ૦૩.૫૦
શુભ ૦૫:૨૭ થી ૦૭:૦૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૭:૦૩ થી ૦૮:૨૫

રાશિભવિષ્ય (Rashibhavishya 23 એપ્રિલ 2026, ગુરુવાર)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)
મેષ (અ, લ , ઈ) :- 
અણધાર્યો બોજો વધે.
ખાસ આયોજન થાય.
સંબંધોમાં સહકાર વધશે
ભાવનાત્મક રીતે સંતોષ અનુભશો.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૪
વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)
વૃષભ (બ, વ, ઉ) :- 
કોઈને ઉધાર આપવું નહિ કે લેવું નહિ.
કોઈ રચનાત્મક કાર્ય થાય.
વિચારશક્તિ અત્યંત મજબૂત રહેશે
મુશ્કેલીનો સરળતાથી ઉકેલ શોધી શકશો.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૬
મિથુન (ક, છ, ઘ) :-
પ્રવાસના યોગ બને.
નોકરી-ધંધામાં નવી તક મળે.
મન થોડું ચિંતિત રહેશે.
લાગણીઓને માન આપો.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૯
કર્ક (ડ , હ) :- 
ભાઈ બહેન આર્થિક સહાય માગી શકે.
કોઈ એવા વ્યક્તિ જોડે મુલાકાત થાય છે જેની તમે રાહ જોતા હોય.
તમારી મહેનતની પ્રશંસા થશે.
પતિ-પત્ની વચ્ચેની ગેરસમજ ઓછી થશે.
શુભ કલર – રાતો
શુભ નંબર – ૪
રાશિભવિષ્ય (Rashibhavishya)
સિંહ (મ , ટ) :- 
કોઈપણ વ્યક્તિ સાથે મતભેદ ન કરવો.
ઓચિંતી લક્ષ્મી આવે
તમારી જાતને કામમાં વ્યસ્ત રાખો.
આજે થોડી ગભરાટ અને બેચેની અનુભવાય.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૧
કન્યા (પ , ઠ, ણ) :-
નવા રહસ્ય બહાર આવે.
મિત્ર તમારી લાગણી સમજે.
પ્રયત્નો સકારાત્મક પરિણામો આપશે.
વચન આપતી વખતે ધ્યાન રાખો.
શુભ કલર – રાતો
શુભ નંબર – ૬
તુલા (ર , ત) :- 
હાથમાં ધન ન ટકે.
છૂપા આશીર્વાદ થી લાભ થાય.
વિદ્યાર્થીઓમાં એકાગ્રતાનો અભાવ આવે.
કોઈ મોટો ઓર્ડર રદ થઇ શકે.
શુભ કલર – પોપટી
શુભ નંબર – ૯
વૃશ્વિક (ન, ય) :- 
માથા ને લગતી સમસ્યા રહે.
તમારા દસ્તાવેજો વ્યવસ્થિત રાખો.
તળેલું ખોરાક ખાવાનું ટાળો.
પાર્ટનર સાથે ખુલ્લા દિલથી વાત થાય.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૩
રાશિભવિષ્ય (Rashibhavishya)
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
ધન (ભ, ધ, ફ, ઢ) :-
સપના સાકાર કરવા મહેનત કરો.
માન-સન્માન મળશે.
કોઈ ચોક્કસ મુદ્દા પર ચર્ચા થશે.
તમારા વર્તનથી કેટલાક લોકો નારાજ થાય.
શુભ કલર –સોનેરી
શુભ નંબર – ૬
મકર (ખ, જ) :- 
કોઈની ઈર્ષા કે નિંદા ન કરવી.
ભવિષ્ય સારું રહે.
બિનજરૂરી દલીલોથી દૂર રહો.
કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવા પડશે.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૭
કુંભ (ગ, શ, સ, ષ) :- 
મજબૂત  નિર્ણય લેવાય.
અંગત માર્ગદર્શન મળે.
ઘરમાં ખુશનુમા વાતાવરણ રહેશે.
તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા દબાણ રહેશે.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૭
મીન (દ, ચ, ઝ, થ) :- 
અટકી ગયેલી વાત ઉકેલાય.
ધારેલી વ્યક્તિ સાથે મિલન થાય.
સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો.
મનમાં અજાણ્યો ભય રહેશે.
શુભ કલર – ક્રીમ
શુભ નંબર – ૧


આ પણ વાંચો:

આ પણ વાંચો: 

આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોના વિવાહિત જીવનમાં સુમેળ રહેશે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…