રાશિભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
Rashibhavishya: આજે તા. ૨૨-૦૪-૨૦૨૬, બુધવારના દિવસે વિક્રમ સંવત 2082 મુજબ વૈશાખ સુદ છઠ તિથિ છે, જે રાત્રે ૧૦:૪૮ સુધી સુધી રહેશે. આજની રાશિ મિથુન (ક, છ, ઘ ) છે અને નક્ષત્ર આદ્રા રાત્રે ૧૦:૧૪ સુધી માન્ય છે. આજનો યોગ અતિગંડ છે, જે સવારે ૦૯:૦૯ સુધી રહેશે અને કૌલવ કરણ બપોર ૧૨:૦૪ સુધી છે. આજે પંચક અને વિંછુડો બંને નથી, એટલે શુભ કાર્યો માટે દિવસ અનુકૂળ ગણાય છે.
સૂર્ય મેષ રાશિમાં છે જ્યારે ચંદ્ર મિથુન રાશિમાં ૨૩ એપ્રિલ બપોરે ૦૩:૧૪ સુધી વિહાર કરશે.
આજે જન્મેલા બાળકોની રાશિ મિથુન (ક, છ, ઘ ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૧૩ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૭.૦૦ વાગ્યે થશે. ચંદ્રોદય સવારે ૧૦:૨૦ વાગ્યે અને ચંદ્રાસ્ત રાત્રે ૧૨:૩૩ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત આજે નથી, જ્યારે રાહુકાળ બપોરે ૧૨.૩૮ થી ૦૨:૧૫ સુધી રહેશે.
આજે ગણેશજીને ધરો અર્પિત કરવી શુભ માનવામાં આવે છે.
આજનું પંચાંગ
તારીખ :- ૨૨-૦૪-૨૦૨૬, બુધવાર/ વૈશાખ સુદ છઠના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૧૨ થી ૦૭:૫૦ |
| અમૃત | ૦૭:૫૦ થી ૦૯:૨૫ |
| શુભ | ૧૧:૦૨ થી ૧૨.૩૮ |
| લાભ | ૦૫:૨૫ થી ૦૭:૦૨ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૨૫ થી ૦૯:૫૦ |
| અમૃત | ૦૯:૫૦ થી ૧૧:૧૪ |
રાશિભવિષ્ય (Rashibhavishya 22 એપ્રિલ 2026, બુધવાર)

મેષ (અ, લ , ઈ) :-
કોઈ જૂની વાતનો ઉકેલ મળે.
દોડભાગ વધારે રહેશે.
મહત્વના પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળશે.
લીડરશીપ સ્કિલ બહાર આવશે.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૮

વૃષભ (બ, વ, ઉ) :-
નાની વાતોની ઊંડી અસર થાય.
કોઇ વાતને વધારે મહત્ત્વ આપશો નહીં.
મેડિટેશન અને યોગ કરો.
લોકોની વાત ધ્યાનથી સાંભળો.
શુભ કલર –પીળો
શુભ નંબર –૫

મિથુન (ક, છ, ઘ) :-
તમને પ્રેરણા મળશે.
ભવિષ્યની ચિંતા રહેશે.
મહિલા અધિકારી ટીમનું નેતૃત્વ કરી શકશે.
હંમેશા પોઝિટિવિટીને મહત્વ આપો.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૫

કર્ક (ડ , હ) :-
ભય અને તણાવ અનુભવો.
નાની વાત ઉપર ઝઘડો કરવો નહિ.
જૂની યાદોને તાજી થાય.
તમારા વિચારો સ્પષ્ટ રહેશે
શુભ કલર –કેસરી
શુભ નંબર –૫
રાશિભવિષ્ય (Rashibhavishya)

સિંહ (મ , ટ) :-
આસપાસ પોઝિટિવ એનર્જીનો પ્રભાવ રહેશે
તમારા પ્લાન્સ સફળ થાય.
નોકરીમાં તમને ગમતું કામ મળશે.
પાર્ટનરને વિશ્વાસ અને આદર વધશે.
શુભ કલર – રાખોડી
શુભ નંબર – ૯

કન્યા (પ , ઠ, ણ) :-
મૂડમાં ફેરફાર થયા કરે.
જરૂરિયાતમંદની મદદ કરવા તટપર રહો.
ખોટી વાત ઉપર રિએક્શન ટાળો.
તમારી વાતોથી અન્ય લોકોને દુઃખ પહોચે.
શુભ કલર – રાતો
શુભ નંબર –૧

તુલા (ર , ત) :-
જીવનમાં સંતુલન જળવાય.
પતિ-પત્નીમાં મધુર સંબંધ રહેશે.
તમને આનંદ અને સંતોષ મળશે.
નોકરીમાં પ્રમોશન મળશે.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૭

વૃશ્વિક (ન, ય) :-
વિદ્યાર્થીઓને મહેનતનું ફળ મળશે.
આર્થિક બાબતોમાં સતર્ક રહેવું.
સકારાત્મક દૃષ્ટિકોણ જાળવો.
અનુભવી વ્યક્તિનો સાથ મળશે.
શુભ કલર – ગ્રે
શુભ નંબર – ૫
રાશિભવિષ્ય (Rashibhavishya)

ધન (ભ, ધ, ફ, ઢ) :-
આંખ સાથે જોડાયેલી કસરત કરો.
મનને અહીં અને ત્યાં ભટકવા ન દો.
તમારામાં વધુ વિશ્વાસ રાખો.
કોઈ જૂનું દેવું ચૂકવી શકો.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૯

મકર (ખ, જ) :-
સંયુક્ત પરિવારમાં મતભેદ થાય.
વિકારને ઠીક કરી શકો.
કોઈના દ્વારા ગેરમાર્ગે દોરાશો નહીં.
પર્સનલ લાઈફમાં સંબંધો મધુર રહેશે.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૯

કુંભ (ગ, શ, સ, ષ) :-
પરિવાર તમને દુ:ખી કરે.
કોઇ સંબંધમાં ખરાબ અનુભવ મળે.
કરિયરને લઇને કન્ફ્યૂઝન રહેશે.
પાર્ટનરને તમારા વિરૂધ્ધ ભડકાવે.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૩

મીન (દ, ચ, ઝ, થ) :-
નવા માર્ગ ખુલી જશે.
રૂપિયાનો હિસાબ રાખો.
મોજ-મસ્તીમાં વધારે રસ રહેશે.
કંસ્ટ્રક્શન સાથે જોડાયેલાં લોકો ફાયદો થાય.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૧
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોના વિવાહિત જીવનમાં સુમેળ રહેશે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
