Rashibhavishya/ આજે આ રાશિના જાતકોએ કોઈની પાસેથી ઉધાર લેવું નહીં …જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આજનું રાશિભવિષ્ય (Rashibhavishya) તા. ૨૪-૦૪-૨૦૨૬, શુક્રવાર નું પંચાંગ: વૈશાખ સુદ આઠમ , વિક્રમ સંવત ૨૦૮૨…આજના શુભ મુહૂર્ત, રાહુકાળ અને ધાર્મિક મહત્વ…

Top Stories Rashifal Dharma & Bhakti
Rashibhavishya, 24 એપ્રિલ 2026, શુક્રવાર, નક્ષત્ર, રાહુકાળ
રાશિભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
Rashibhavishya: આજનું પંચાંગ: આજે તા. ૨૪-૦૪-૨૦૨૬, શુક્રવારના દિવસે વિક્રમ સંવત 2082 મુજબ વૈશાખ સુદ આઠમ તિથિ છે, જે સાંજે ૦૭:૨૦ વાગ્યા સુધી રહેશે.
આજની રાશિ કર્ક (ડ,હ ) છે અને નક્ષત્ર પુષ્ય રાત્રે ૦૮:૧૨ સુધી માન્ય છે. આજનો યોગ શૂલ છે, જે ૨૫ એપ્રિલે સવારે ૦૧:૧૨ સુધી રહેશે અને વિષ્ટિ કરણ સવારે ૦૮:૦૧ સુધી છે. આજે પંચક અને વિંછુડો બંને નથી, એટલે શુભ કાર્યો માટે દિવસ અનુકૂળ ગણાય છે.
સૂર્ય મેષ રાશિમાં છે જ્યારે ચંદ્ર કર્ક રાશિમાં વિહાર કરશે.
આજે જન્મેલા બાળકોની રાશિ કર્ક (ડ,હ ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૧૨ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૭.૦૩ કલાકે થશે. ચંદ્રોદય બપોરે ૦૧૨:૩૧ વાગ્યે અને ચંદ્રાસ્ત રાત્રે ૦૨:૦૯ વાગ્યે થશે.
અભિજિત મુહૂર્ત સવારે ૧૨:૧૩ થી બપોરે ૦૧:૦૩ વાગ્યા સુધી વિદ્યમાન રહેશે, જ્યારે રાહુકાળ સવારે ૧૧.૦૧ થી બપોરે ૧૨.૩૭ વાગ્યા સુધી રહેશે.
વૈશાખ સુદ આઠમની  સમાપ્તિ સાંજે ૦૭:૨૦ કલાકે થશે.
આજે આજે માતાજીને કેસર પેંડા અર્પિત કરવા શુભ માનવામાં આવે છે.
તારીખ   :- ૨૪-૦૪-૨૦૨૬, શુક્રવાર / વૈશાખ સુદ આઠમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૪૮ થી ૦૯:૨૫
અમૃત ૦૯:૨૫ થી ૧૧:૦૧
શુભ ૧૨:૩૭ થી ૦૨.૧૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૪૯ થી ૧૧:૧૪

રાશિભવિષ્ય (Rashibhavishya 24 એપ્રિલ 2026, શુક્રવાર)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)
મેષ (અ, લ , ઈ) :- 
વસ્તુઓ ઉંધી આવે.
વાણી અને વર્તનમાં પ્રભુતા આવે.
કોઈ જાદુ થાય તેવો અનુભવ થાય.
પગારમાં પણ વધારો થઇ શકે.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૪
વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)
વૃષભ (બ, વ, ઉ) :-
ઉધાર કોઈની પાસેથી લેવું નહીં.
ઉતાવળે કોઈ નિર્ણય લેવો નહીં.
કોઈ સારા સમાચાર સાંભળવા મળશે.
બોસને તમારા સૂચનો ગમશે.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૫
મિથુન (ક, છ, ઘ) :-
શેરબજારમાં ફાયદો જણાય.
આર્થિક બાબતમાં સુધારો જણાય.
તમે કંઈક નવું કરીને દેખાડશો.
જૂની ભૂલોમાંથી પાઠ ભણવો.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૮
કર્ક (ડ , હ) :- 
પરિવારના સભ્યોની કાળજી લેવી.
મનમાં મૂંઝવણ રહ્યા કરે.
લઘુ ઉદ્યોગો વાળાએ સંભાળવું.
બીજા પર ડિપેન્ડન્ટ રહેવાનું ટાળો.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૯
રાશિભવિષ્ય (Rashibhavishya)
સિંહ (મ , ટ) :- 
બાળકો પાસેથી સારા સમાચાર મળે.
કોઈ સમસ્યાનું સમાધાન મળે.
સહકર્મચારીઓનો સહકાર મળી રહેશે.
ખાસ વ્યક્તિને મળવાનો મોકો મળશે.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૨
કન્યા (પ , ઠ, ણ) :-
સબંધોમાં ઊંડાણ વધે.
ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
ધીરજ અને ગંભીરતાથી કામ લેવું પડશે.
સરકારી યોજનાનો લાભ મળે.
શુભ કલર –લાલ
શુભ નંબર – ૭
તુલા (ર , ત) :- 
મનમાં ઈર્ષ્યાનું ભાવના ના રાખો.
વાહનોનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરો.
આર્થિક બાબતમાં ઉતાવળ ન કરવી.
વિદેશમાં રહેતા લોકો તરફથી લાભ થાય.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૩
વૃશ્વિક (ન, ય) :- 
કામનું દબાણ બેચેન કરે.
કોઈ નવું સાહસ થાય.
વેપારમાં સમજી વિચારીને આગળ વધવું.
નવી નોકરી મળતા પરિવારથી દૂર જવું પડે.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૪
રાશિભવિષ્ય (Rashibhavishya)
આજનું રાશિફળ (Aaj nu Rashifal)
ધન (ભ, ધ, ફ, ઢ) :-
સંબંધમાં મીઠાશ આવે.
માતા-પિતાના આશીર્વાદથી ફાયદો થાય.
આજનો દિવસ વ્યસ્ત રહેશે.
પોતાની નવી ઓળખ ઉભી કરી શકો.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૯
મકર (ખ, જ) :- 
તમારા કાર્ય પરિપૂર્ણ થાય.
ગળા નો પ્રોબ્લેમ રહે.
જરૂરિયાતની વસ્તુ પર ખર્ચ થાય.
ખોટા કામ કરવાથી બચવું.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૭
કુંભ (ગ, શ, સ, ષ) :- 
સપના મોટા જોવાય.
લગ્ન જીવનમાં મીઠાશ આવે.
નવા કામની શરૂઆત થાય.
કોઈ પૂજા-પાઠના કાર્યક્રમમાં ભાગ લઇ શકો.
શુભ કલર – પોપટી
શુભ નંબર – ૬
મીન (દ, ચ, ઝ, થ) :- 
કોઈ યોજના સફળ થાય.
ધીરજ રાખવી.
તમારા ગોલ્સ પર ફોકસ કરો.
કંઈક નવું શીખવાની તક મળશે.
શુભ કલર – ક્રીમ
શુભ નંબર – ૧