રાશિફળ/ કેવી રહેશે આપની 31/10/2020, જાણો આપનું રાશિ ભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235 (ઈ-મેલ) [email protected]

Rashifal

 દૈનિક રાશિભવિષ્ય

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) [email protected]

આજનું પંચાંગ

  • તારીખ – તા. 31 ઓક્ટોબર 2020, શનિવાર
  • તિથિ – આસો સુદ પૂર્ણિમા (શરદપૂર્ણિમા)
  • રાશિ – મેષ (અ,લ,ઈ)
  • નક્ષત્ર – અશ્વિની (સાંજે 5.58 સુધી)
  • યોગ – સિદ્ધિ
  • કરણ – વિષ્ટી

દિન વિશેષ –

  • સવારનું શુભ ચોઘડીયું – 8.06 થી 9.31
  • શરદપૂર્ણિમા
  • કાર્તિકી સ્નાનનો પ્રારંભ

( આજનો દિવસ શુભ વિતાવવા માટે પ્રત્યેક રાશિએ શું કરવું ? તેની માહિતી રાશિફળના અંતે મૂકવામાં આવી છે. )

* મેષ (અ,લ,ઈ) –  

  • ધનપ્રાપ્તિ થાય
  • ભાષાથી લાભ થાય
  • આવકમાં બેઉ તરફી વધ-ઘટ જોવા મળે
  • સંતાન દ્વારા લાભ થાય

* વૃષભ (બ,વ,ઉ) – 

  • પરદેશના વ્યક્તિ સાથે પરિચાય થાય
  • પ્રેમ સંબંધો પાંગરે
  • આરોગ્ય જાળવવું
  • સ્વાર્થવૃત્તિનો ત્યાગ કરવો

* મિથુન (ક,છ,ઘ) – 

  • ઘરમાં ખર્ચ વધી જાય
  • ચીજવસ્તુ વસાવાની ઇચ્છા થાય
  • આરોગ્ય જાળવવું
  • કોર્ટકચેરીથી સાચવવું

* કર્ક (ડ,હ) –

  • મહેનત વધુ કરવી પડે
  • સહકાર્યકર્તાથી લાભ
  • સ્ત્રી પાત્રો લાભ આપે
  • પેટમાં ગેસની સમસ્યા સતાવી શકે

* સિંહ (મ,ટ) –

  • પરદેશનો પ્રવાસ થઈ શકે
  • ધર્મકાર્યો વધી જાય
  • આવકમાં ઉમેરો થાય
  • કાર્યમાં અડચણ આવી શકે

* કન્યા (પ,ઠ,ણ) –

  • સંબંધો અટવાઈ શકે છે
  • મોટા ભાઈ-બહેનો સાથે સંયમ રાખવો
  • ભાગ્ય મજબૂત બન્યું છે
  • ધન પ્રાપ્તિના અવસરો સારા મળે

* તુલા (ર,ત) – 

  • કૌટુંબિક જીવન સાચવવું
  • પરદેશના અનુસંધાન પ્રગતિ
  • આવકમાં ઉમેરો થશે
  • મોજશોખ વધશે

* વૃશ્ચિક (ન,ય) –

  • ધાર્યું કાર્ય પાર ન પડે
  • મન વધુ મૂંઝાઈ શકે છે
  • જીવનસાથીથી લાભ મળી શકે
  • ભાગીદારી પેઢીમાં સરળતા રહે

* ધન (ભ,ધ,ફ,ઢ) –

  • પેટની બિમારીથી સાચવજો
  • ધર્મ પ્રત્યે આસ્થા વધી જાય
  • ગૃહસ્થો માટે સારા સમાચાર હોય
  • સંતાનવાંછુ માટે શુભ દિવસ રહે

* મકર (ખ,જ) –

  • જીવનસાથી સાથે વધુ સુમેળ રહે
  • સંતાન સાથે મતભેદ રહી શકે
  • પૂર્વના પુણ્ય ઉદિત થાય
  • સફળતા પ્રાપ્ત થઈ શકે

* કુંભ (ગ,શ,સ,ષ) –

  • નોકરી અર્થે પ્રવાસ રહે
  • બદલીની સંભાવના છે
  • ઘરમાં થોડી ચર્ચા ઊગ્ર થઈ શકે
  • માતા દ્વારા લાભ મળે

* મિન (દ,ચ,ઝ,થ) –

  • આવક વધી જાય
  • મોટો લાભ શક્ય છે
  • તમારા કાર્યો સિદ્ધ થાય
  • સુખમય દિવસ વીતે

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય – આજે રાત્રે ચાંદનીના અજવાળામાં દૂધપૌંઆનું ભોજન લેવું.

નોંધ – જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

 (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.