દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૦૮-૦૭-૨૦૨૪, સોમવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / અષાઢ સુદ ત્રીજ
- રાશી :- કર્ક (ડ,હ)
- નક્ષત્ર :- પુષ્ય (સવારે ૦૬:૦૩ સુધી.)
- યોગ :- વ્રજ (સવારે ૦૧:૫૬ સુધી. જુલાઈ-૦૯)
- કરણ :- તૈતીલ (બપોરે ૦૫:૩૬ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- મિથુન ü કર્ક (સવારે ૦૭:૫૩કલાક સુધી, જુલાઈ-૦૯)
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૬.૦૦ એ.એમ ü ૦૭.૨૮ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૦૭.૫૮ એ.એમ. ü ૦૯:૩૪ પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü બપોરે ૧૨:૧૬ થી બપોરે ૦૧:૧૦ સુધી. ü સવારે ૦૭.૪૧ થી ૦૯.૨૨ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
Ø રુદ્રઅભિષેકનો પાઠ ૧૧ વાર કરવો.· ત્રીજની સમાપ્તિ : સવારે ૦૬:૦૬ સુધી.
- તારીખ :- ૦૮-૦૭-૨૦૨૪, સોમવાર / અષાઢ સુદ ત્રીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૦૦ થી ૦૭:૪૧ |
| શુભ | ૦૯:૨૨ થી ૧૧:૦૩ |
| લાભ | ૦૪:૦૬ થી ૦૫.૪૭ |
| અમૃત | ૦૫:૪૭ થી ૦૭:૨૯ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૨૪ થી ૧૨:૪૪ |
- મેષ (અ, લ , ઈ) :-
- સંતાનનું સુખ મળે.
- મિત્રની સલાહ મળે.
- પ્રાપ્તિમાં વધારો થાય.
- ધન લાભ થાય.
- શુભ કલર – નીલમ
- શુભ નબર- ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- પૈસાનું મહત્વ સમજાય.
- બધું ગુલાબી દેખાય.
- રાજા રાણી જેવી જિંદગી જીવો.
- વિવેકબુદ્ધિ કામમાં આવે.
- શુભ કલર – ગોલ્ડ
- શુભ નંબર –૪
- મિથુન (ક, છ, ઘ) :-
- કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવે.
- ખરાબ ટેવ સુધારો
- પ્રેમી તરફથી પ્રેમ રહે.
- મગજ તણાવમાં રહે.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર –૬
- કર્ક (ડ, હ) :-
- ભાઈ બહેન તરફથી લાભ મળે.
- ઓફિસના કામ ઝડપી થાય.
- કોઈ મદદ થાય.
- જમીન-મકાનથી ફાયદો થાય.
- શુભ કલર – છીંકણી
- શુભ નંબર – ૧
- સિંહ (મ, ટ) :-
- હસતા રહો.
- નવા સંબંધો બંધાય.
- નાનકડી કડવાશ માફ કરો.
- કોઈ નવી ખરીદી થાય.
- શુભ કલર –મરૂન
- શુભ નંબર –૫
- કન્યા (પ , ઠ, ણ) :-
- નોકરી-ધંધામાં દિવસ આનંદમય.
- નવો પ્રેમ થાય.
- નવી તક મળે.
- સારી વાત આવી શકે તેમ છે.
- શુભ કલર – લવંડર
- શુભ નંબર –૧
- તુલા (ર , ત) :-
- તમારા વખાણ થાય.
- ધન લાભ થાય.
- પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
- કોઈ સફળતા મળે.
- શુભ કલર –સફેદ
- શુભ નંબર –૯
- વૃશ્વિક (ન, ય) :-
- નિર્ણય લેતા પહેલા વિચારવું.
- મગજ પર કાબૂ ગુમાવવોનહીં.
- ધાર્મિક કાર્ય થાય.
- લગ્ન યોગ પ્રબળ બને.
- શુભ કલર – રાતો
- શુભ નંબર –૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નિરાંતનો અનુભવ થાય.
- ફસાયેલા નાણાં પાછા આવે.
- પ્રવાસના યોગ બને.
- સ્વાસ્થ્યમાં સંભાળવું પડે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર –૪
- મકર (ખ, જ) :-
- નવી આશા જાગે.
- ઉધાર આપવું કે લેવું નહીં.
- પ્રેમ સબંધમાંવધારો થાય.
- દિવસ આનંદમય જાય.
- શુભ કલર – ચોકલેટી
- શુભ નંબર –૮
- કુંભ (ગ, શ, સ, ષ) :
- ગુસ્સા પર કાબૂ રાખવો.
- ધન લાભ થાય.
- માનસિક શાંતિ મળે.
- ધાર્મિક કાર્ય થાય.
- શુભકલર- કોફી
- શુભનંબર- ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- નવું શીખવા મળે.
- જમીન-મકાનના યોગ પ્રબળ બને.
- પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
- નોકરી ધંધા પર ધ્યાન રાખવું.
- શુભ કલર – રાતો
- શુભ નંબર –૯
આ પણ વાંચો: શ્રાવણ મહિનામાં નીલકંઠના મંદિરમાં શામ માટે ભીડ ઉમટતી હોય છે…
આ પણ વાંચો:રસોડામાં વપરાતા મસાલાઓનું ગ્રહો સાથે શું સંબંધ છે?
આ પણ વાંચો:
