Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે ૨૫-૦૯-૨૦૨૬, શુક્રવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ભાદરવા સુદ ચૌદસ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ કુંભ (ગ, શ, સ, ષ ) છે. શતભિષા નક્ષત્ર (સવારે ૧૧:૨૩ સુધી.) છે. આજનો યોગ શૂલ (બપોરે ૦૨:૫૪ સુધી.) વિદ્યમાન રહેશે અને ગર કરણ સવારે ૧૧:૧૬ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
વિંછુડો આજે નથી.
સૂર્ય કન્યા રાશિમાં છે જ્યારે ચંદ્ર કુંભ રાશિમાં (સવારે ૦૫:૩૪ સુધી, સપ્ટે-૨૬) સુધી વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ કુંભ (ગ, શ, સ, ષ ) રહેશે.
સૂર્યોદય સવારે સવારે ૦૬.૨૮ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૩૩ કલાકે થશે.
ચંદ્રોદય ૦૫:૪૦ પી.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે નથી.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૭ થી બપોર ૧૨:૫૫ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ સવારે ૧૧.૦૦ થી બપોરે ૧૨.૩૧ સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
આજે ગણેશ વિસર્જન છે.
ચૌદસની સમાપ્તિ : રાત્રે ૧૧:૧૦ સુધી.
તારીખ :- ૨૫-૦૯-૨૦૨૬, શુક્રવાર / ભાદરવા સુદ ચૌદસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૫૯ થી ૦૯:૩૦ |
| અમૃત | ૦૯:૩૦ થી ૧૧:૦૦ |
| શુભ | ૧૨:૩૧ થી ૦૨.૦૧ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૩૨ થી ૧૧:૦૧ |
Aaj Nu Rashifal : 25 September 2026, Friday

મેષ (અ, લ , ઈ) :-
તમે ભાવનાત્મક રીતે સશક્ત રહેશો.
રોચક કાર્યોમાં સમય પસાર થઈ શકે છે.
પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાય.
વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન આવે.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૪

વૃષભ (બ, વ, ઉ) :-
મુશ્કેલી ઊભી થઈ શકે છે.
નકારાત્મક લોકો સાથે સંપર્કમાં રહેવું નહિ.
કાર્યક્ષેત્રમાં ધ્યાન આપવાની જરૂર છે.
પારિવારિક વાતાવરણ સુખમય બને.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૧
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.
રોકાણ જેવી ગતિવિધિઓમાં વ્યસ્ત રહો.
ઉત્તમ સમાચાર પણ મળી શકે છે.
કામને અંજામ આપી શકો છો.
શુભ કલર – વાયોલેટ
શુભ નંબર – ૩

કર્ક (ડ , હ) :-
નકારાત્મક વિચારો આવી શકે છે.
કરિયરને લગતા કાર્યોમાં ધ્યાન આપો.
વ્યવસાયિક ગતિવિધિઓમાં વધારો થાય.
જીવનસાથી સાથે તકરાર થઈ શકે છે.
શુભ કલર – ઓરેન્જ
શુભ નંબર – ૬
Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-
સ્વાસ્થ્ય થોડું ઢીલું રહી શકે છે.
માનસિક રીતે મજબૂત બનો.
લાભદાયક યોજનાઓ પણ બનશે.
સાસરિયા પક્ષ સાથે સંબંધ સારો થાય.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૭

કન્યા (પ , ઠ, ણ) :-
ધનને લગતા મામલે સમજોતો ન કરો.
બજેટ ખરાબ થઈ શકે છે.
મહેનત કરવાની જરૂરિયાત છે.
કાર્યપ્રણાલીમાં પરિવર્તન કરવું.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૮
Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-
શોપિંગમાં સમય પસાર થશે.
બીમારીઓ પરેશાન કરી શકે છે.
સફળતા મળવાથી ઉત્સાહ વધશે.
સફળતા પ્રાપ્ત કરવાની ઉત્તમ તક મળે.
શુભ કલર – ભૂખરો
શુભ નંબર – ૧

વૃશ્વિક (ન, ય) :-
અહંકારને આડે આવવા દેશો નહીં.
કામ ખરાબ થઈ શકે છે.
સંબંધ ખરાબ થઈ શકે.
વ્યક્તિ વેપારમાં મદદગાર સાબિત થશે.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૯
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
પારિવારિક વાતાવરણ મધુર બને.
સ્વાસ્થ્ય ઠીક રહી શકે છે.
દિવસની શરૂઆતમાં તણાવ રહેશે.
પારિવારિક સમસ્યાઓનો ઉકેલો.
શુભ કલર – રાતો
શુભ નંબર – ૨

મકર (ખ, જ) :-
ગળા અને ખંભામાં થોડી પરેશાની રહેશે.
આજે ભાગ્ય તમારા પક્ષમાં છે.
લાભના નવા માર્ગ બની શકે છે.
ચિંતા દૂર થાય.
શુભ કલર – ગ્રે
શુભ નંબર – ૩
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
માનસિક શાંતિ મળી શકે છે.
આર્થિક મામલે નિર્ણય સફળ રહે.
કોઈ સાથે વિવાદ થઈ શકે છે .
તમારા સ્વભાવને નિયંત્રિત રાખો.
શુભ કલર – ગોલ્ડન
શુભ નંબર – ૪

મીન (દ, ચ, ઝ, થ) :-
વ્યવસાયિક યોગ્ય રીતે ચાલતો રહેશે.
જીવનસાથી સાથે થોડો વિવાદ થાય.
થાક અને નબળાઈ રહે.
માનસિક રીતે સુકૂન રહેશે.
શુભ કલર – બદામી
શુભ નંબર – ૯
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
