Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકો પાસે લોકો પોતાના કામ કઢાવવાનો પ્રયત્ન કરે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૨૩-૦૯-૨૦૨૬, બુધવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal : 23 સપ્ટેમ્બર 2026... બુધવાર...

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે તા.૨૩-૦૯-૨૦૨૬, બુધવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ભાદરવા સુદ બારસ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ મકર (ખ, જ)  છે. શ્રાવણ નક્ષત્ર (સવારે ૦૯:૧૦ સુધી.) છે. આજનો યોગ  સુકર્માં (બપોરે ૦૪:૩૦ સુધી.) વિદ્યમાન રહેશે અને  બવ કરણ સવારે ૧૦:૨૦ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે રાત્રે ૦૯:૫૮ કલાકે બેસશે.

વિંછુડો આજે નથી.

સૂર્ય કન્યા  રાશિમાં છે જ્યારે ચંદ્ર  મકરમાં (રાત્રે ૦૯:૫૭ કલાક સુધી) વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ મકર (ખ, જ) રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૨૭ એ.એમ   કલાકે  અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૩૫ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૦૪:૩૩ પી.એમ. કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત  ૦૪:૦૪ એ.એમ. કલાકે થશે.

આજે અભિજિત મુહૂર્ત નથી.  જ્યારે રાહુકાળ બપોરે ૧૨.૩૧ થી ૦૨:૦૨ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

ગણેશજીને ધરો અર્પિત કરવી.

બારસની સમાપ્તિ:   રાત્રે ૧૦:૫૨ સુધી.

તારીખ   :-  ૨૩-૦૯-૨૦૨૬, બુધવાર/ ભાદરવા સુદ બારસના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૬:૨૮ થી ૦૭:૫૯
અમૃત ૦૭:૫૯ થી ૦૯:૩૦
શુભ ૧૧:૦૦ થી ૧૨.૩૧
લાભ ૦૫:૦૫ થી ૦૬:૩૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૦૪ થી ૦૯:૩૩
અમૃત ૦૯:૩૩ થી ૧૧:૦૨

Aaj Nu Rashifal : 23 September 2026, Wednesday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

સામાજિક સન્માન મળે.

પારિવારિક સંબંધોમાં સુધારો થાય.

સ્વાસ્થ્ય પર ધ્યાન આપો.

તમારો ખર્ચ વધી શકે છે.

શુભ કલર – ગોલ્ડન

શુભ નંબર – ૫

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

કામકાજ ખૂબ રહેશે.

લોકો પોતાના કામ કઢાવવાનો પ્રયત્ન કરે.

સાવધાન રહો.

કામ પર ધ્યાન આપવામાં મુશ્કેલી થશે

શુભ કલર – ગુલાબી

શુભ નંબર – ૨

Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-

વધુ ન વિચારો.

દિલની વાત પાર્ટનરથી ન છુપાવો.

પરેશાનીઓ રહેશે.

બિઝનેસ-નોકરીમાં પરિવારનો સહયોગ મળે.

શુભ કલર – નીલો

શુભ નંબર – ૧

કર્ક (ડ , હ) :-

સમજી વિચારીને બોલો.

ઉન્નતિના માર્ગ ખુલશે.

બિઝનેસમાં ફાયદો થાય.

ઘરમાં ઉપયોગ થનાર વસ્તુઓ ખરીદી થાય.

શુભ કલર – કાળો

શુભ નંબર – ૨

Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-

વિચારસણી પોઝિટિવ રાખો.

વિશ્વનીય વ્યક્તિનો સાથ પણ મળી શકે છે.

સંવેદનશીલ મૂડમાં રહો.

તમારી ભાવનાઓનું સન્માન થાય.

શુભ કલર – વાયોલેટ

શુભ નંબર – ૩

કન્યા (પ , ઠ, ણ) :-

સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

નવા બિઝનેસ તરફ આકર્ષિત થશો.

નોકરીમાં ફેરફારના યોગ છે.

આવક વધી શકે છે.

શુભ કલર –  સિલ્વર

શુભ નંબર – ૮

Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-

જૂની વાતો અચાનક યાદ આવે.

અધિકારીઓ પાસેથી સન્માન મળે.

સ્વાસ્થ્યમાં પણ સુધારો થઇ શકે .

જૂના રોગ દૂર થઇ શકે.

શુભ કલર – સિલ્વર

શુભ નંબર – ૯

વૃશ્વિક (ન, ય) :-

નવું કરવાની પણ ઇચ્છા થશે.

બિઝનેસમાં નવી યોજનાઓ બને.

અટકેલા નાણા મળવાનો યોગ છે.

પૈસા ઉધાર લેવા પડી શકે છે.

શુભ કલર – કથ્થઈ

શુભ નંબર – ૭

Aaj Nu Rashifal :

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

પ્રયત્નોથી સફળ થઇ જશે.

દિવસ ફાયદાકારક હશે.

જીવનસાથીની સહયોગ મળી શકે છે.

કોઇ ઇચ્છા પુરી થઇ જશે.

શુભ કલર – વાદળી

શુભ નંબર – ૨

મકર (ખ, જ) :-

દિવસ સારો છે.

નિર્ણય ભાવનાઓમાં આવીને ન લો.

વિવાદોનો સામનો કરવો પડે.

લગ્નજીવન સારું રહે.

શુભ કલર – ગોલ્ડન

શુભ નંબર – ૬

 Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-

કોઇ જૂના વિવાદ સામે આવે.

પરિવારની સમસ્યાઓ વધે.

માનસિક પરેશાનીઓ વધી શકે.

સંબંધોમાં અચાનક ઉલટફેર થાય.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૧

મીન (દ, ચ, ઝ, થ) :-

થોડા પરેશાન થઇ શકો છો.

વાહનનો ઉપયોગ સાવધાનીપૂર્વક કરો.

લોનથી છુટકારો મળી શકે છે.

તમારા કામ નજર રાખો.

શુભ કલર – મરૂન

શુભ નંબર – ૯

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: