Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને લક્ષ્યો સુધી પહોંચવા પ્રયત્નો કરવા પડશે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૨૧-૦૯-૨૦૨૬, સોમવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal : 21 સપ્ટેમ્બર 2026... સોમવાર...

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે તા. ૨૧-૦૯-૨૦૨૬, સોમવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ભાદરવા સુદ દશમ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ મકર (ખ, જ)  છે. ઉત્તરાષાઢા નક્ષત્ર (સવારે ૦૭:૦૭ સુધી, સપ્ટે-૨૨) છે. આજનો યોગ  શોભાન (બપોરે ૦૪:૪૫ સુધી,) વિદ્યમાન રહેશે અને તૈતીલ કરણ સવારે ૦૭:૦૦ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે નથી.

વિંછુડો આજે નથી.

સૂર્ય કન્યા  રાશિમાં છે જ્યારે ચંદ્ર  મકર રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ મકર (ખ, જ) રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૨૭ એ.એમ   કલાકે  અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૩૫ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૦૩.૧૬ પી.એમ.  કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૨:૧૩ એ.એમ. કલાકે થશે.

આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૦ થી બપોરે ૧૨:૫૫ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ સવારે ૦૭.૫૮ થી ૦૯.૨૯ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

ભગવાન શિવની ઉપાસના કરવી.

દશમની સમાપ્તિ :   રાત્રે ૦૮:૦૫ સુધી.

તારીખ :- ૨૧-૦૯-૨૦૨૬, સોમવાર /ભાદરવા સુદ દશમના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૨૭ થી ૦૭:૫૭
શુભ ૦૯:૨૯ થી ૧૧:૦૨
લાભ ૦૩:૩૪ થી ૦૫.૦૫
અમૃત ૦૫:૦૫ થી  ૦૬:૩૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૦૩ થી ૧૨:૩૨

Aaj Nu Rashifal : 21 September 2026, Monday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

બુધ્ધિમાં નવીનતા આવે.

મહેનતથી સફળતા મળશે.

લાભકારક તકોની પ્રાપ્તિ થશે.

નવી નોકરીથી લાભ મળશે.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૧

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

બાળકોના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.

સબંધીઓની અવર-જવર થશે.

જમીન મકાન માટે સંજોગ પ્રાપ્ત થશે

યાત્રાના યોગ છે.

શુભ કલર – વાયોલેટ

શુભ નંબર – ૩

Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-

જોશ અને જૂનુનમાં કોઈ કમી નહી રહે.

કાર્યોમાં સારા પરિણામ પ્રાપ્ત કરશો.

મિત્રો તરફથી આર્થિક મદદ મળે.

દિવસ તમારા માટે ખૂબ ફળદાયક રહેશે.

શુભ કલર – ચોકલેટી

શુભ નંબર – ૬

કર્ક (ડ , હ) :-

આરોગ્ય પર પ્રતિકૂળ અસર થશે.

ડાબી આંખનું ધ્યાન રાખો.

ગુપ્ત શત્રુઓથી સાવધાન રહો.

હિંમત અને આત્મવિશ્વાસનો અભાવ હોય.

શુભ કલર – રાખોડી

શુભ નંબર – ૫

Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-

તમને ભાઈ-બહેનોથી સાવધાન રહો.

તમને મદદ મળી શકે છે.

પારિવારિક જીવન સુખદ રહેશે

જીવનસાથી સાથે તમારો સારો તાલમેલ રહેશે.

શુભ કલર – ગોલ્ડ

શુભ નંબર – ૮

કન્યા (પ , ઠ, ણ) :-

લક્ષ્યો સુધી પહોંચવા પ્રયત્નો કરવા પડશે.

આધ્યાત્મિકતામાં  રસ વધે.

નવુ કરવા તૈયાર રહો છો.

આગળ વધવા માટે પ્રેરિત કરો છો.

શુભ કલર – સિલ્વર

શુભ નંબર – ૭

Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-

ભાગીદારીમાં વેપાર કરનારાઓને લાભ થશે.

તમારા મિત્રો તમને મદદ કરશે.

સંબંધોમાં સાવચેત રહેવાની જરૂર છે,

કામ માટે બાકીનો સમય સારો રહેશે.

શુભ કલર – વાદળી

શુભ નંબર – ૪

વૃશ્વિક (ન, ય) :-

પ્રવાસ  થઇ શકે છે,

ધનનો ખર્ચ વધુ થશે

પરિણામ સકારાત્મક આવશે.

શેર બજારમાં રોકાણ કરવાથી તમને લાભ થશે.

શુભ કલર – નીલો

શુભ નંબર – ૨

Aaj Nu Rashifal :

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

તણાવથી છૂટકારો મેળવી શકશો.

મનમાં સર્જનાત્મક વિચારો વધશે.

નાની શારીરિક સમસ્યાઓ થશે.

કોઈ પર આંધળો વિશ્વાસ ન  કરવો

શુભ કલર – આસમાની

શુભ નંબર – ૯

મકર (ખ, જ) :-

સાવચેત રહેવું

અશાંત અનુભવી શકો.

થોડી આક્રમકતા વધી શકે.

પરિવારને પૂરતો સમય આપી શકશો.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૫

Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-

આર્થિક લાભ આપશે.

ઘરના વાતાવરણમાં સુસંગતતા લાવશે.

વાનગીઓ ખાવાની તક પણ મળશે.

મહેનત કરવી પડશે.

શુભ કલર – ગુલાબી

શુભ નંબર – ૧

 

મીન (દ, ચ, ઝ, થ) :-

દિવસભર પરેશાન રહી શકો.

તમારું ધન ધાર્મિક કાર્યોમાં વપરાય.

તમને માનસિક શાંતિ મળે.

ઘરમાં સમસ્યા ઊભી થઈ શકે.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૪

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: