Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોના ફસાયેલા નાણાં પાછા આવે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૧૬-૦૯-૨૦૨૬, બુધવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal : 16 સપ્ટેમ્બર 2026...બુધવાર...

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે તા. ૧૬-૦૯-૨૦૨૬, બુધવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ભાદરવા સુદ પાંચમ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ વૃશ્ચિક (ન,ય) છે. વિશાખા નક્ષત્ર (બપોરે ૦૫:૨૪ સુધી.) છે. આજનો યોગ વૈધૃતિ (બપોરે ૧૨:૨૧ સુધી.) વિદ્યમાન રહેશે અને બાલવ કરણ સવારે ૦૮:૫૮ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે નથી.

વિંછુડો આજે સવારે ૧૦:૫૦ થી બેસશે.

સૂર્ય સિંહ રાશિમાં છે જ્યારે ચંદ્ર  વૃશ્ચિક રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ વૃશ્ચિક (ન,યરહેશે.

સૂર્યોદય ૦૬.૨૬ એ.એમ   કલાકે  અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૪૫ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૧૧:૦૩ એ.એમ. કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૯:૫૫ પી.એમ. કલાકે થશે.

આજે અભિજિત મુહૂર્ત નથી. જ્યારે રાહુકાળ બપોરે ૧૨.૩૫ થી ૦૨:૦૫ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

ગણેશજીને લાડુનો ભોગ ધરાવવો.

પાંચમની સમાપ્તિ:   સવારે ૦૮:૫૮ સુધી.

તારીખ :-  ૧૬-૦૯-૨૦૨૬, બુધવાર/ ભાદરવા સુદ પાંચમના  ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૬:૨૬ થી ૦૭:૫૭
અમૃત ૦૭:૫૭ થી ૦૯:૨૯
શુભ ૧૧:૦૨ થી ૧૨.૩૫
લાભ ૦૫:૧૦ થી ૦૬:૪૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૧૦ થી ૦૯:૪૦
અમૃત ૦૯:૪૦ થી ૧૧:૦૫

Aaj Nu Rashifal : 16 September, Wednesday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

મુસાફરી ફાયદાકારક રહે.

કામમાં બેદરકારી ન રાખવી.

વેપારમાં ચોકસાઈ રાખવી.

મહત્વના કામ બાકી રહે.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૮

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

ધાર્મિક કાર્ય કરવાનું મન થાય.

સારા સમાચાર મળે.

જીવનસાથી જોડે દિવસ આનંદમય જાય.

આરામ કરવાની તક મળે.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૬

Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-

માનસિક શાંતિ મળે.

વડીલોની માર્ગદર્શન મળે.

ફસાયેલા નાણાં પાછા આવે.

નોકરી-ધંધામાં વખાણ થાય.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૨

કર્ક (ડ , હ) :-

સ્વાસ્થ્ય સારું રહે.

મિત્ર તરફથી લાભ થાય.

નવી યોજના બને.

આર્થિક મુશ્કેલી હળવી થાય.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૫

Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-

તણાવ દુર થાય.

આર્થિક લાભ થાય.

કોઈ તમારી ઊંઘ બગાડે.

ઉતાવળમાં આવીને કામ ન કરવું.

શુભ કલર – વાદળી

શુભ નંબર – ૩

કન્યા (પ , ઠ, ણ) :-

ગરીબોને દાન કરવુ.

માતા-પિતાના આર્શીવાદ લેવા.

આર્થિક સ્થિતિ બગડી શકે છે.

જીવનસાથી જોડે મતભેદ થાય.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૧

Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-

ઓચિંતો ધનખર્ચ થાય.

નવા સંબંધ બંધાય.

ખોટી ચર્ચામાં ન ઉતરવું.

ચંદનનું તિલક કરવું.

શુભ કલર – વાદળી

શુભ નંબર – ૩

વૃશ્વિક (ન, ય) :-

મોજમાં દિવસ પસાર થાય.

વડીલોની સંભાળ રાખવી.

જમીન મકાન વેચાણના યોગ પ્રબળ બને.

મનને શાંતિ જણાય.

શુભ કલર – લાલ

શુભ નંબર – ૫

Aaj Nu Rashifal :

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

પ્રવાસના યોગ બને.

સાંજ પછી સારા સમાચાર મળે.

પીળું ફૂલ જોડે રાખવું.

સ્વતંત્રા છીનવાય.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૨

મકર (ખ, જ) :

નાણાકીય સ્થિતિમાં સુધારો જણાય.

મિત્રો સાથે આનંદ થાય.

પરિવારની તબિયતનું ધ્યાન રાખવું.

કોઈ નવી ખરીદી થાય.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૮

Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-

આળસમાં દિવસ જાય.

સગા સંબંધી તરફથી સારા સમાચાર મળે.

શરીર સાથ ન આપે.

આધી-વ્યાધી અને ઉપાધી રહે.

શુભ કલર – ગુલાબી

શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :-

ભવિષ્યની મોટી યોજના બને.

નવેસરથી નવી શરૂઆત થાય.

મિત્ર તથા પરિવારની મદદ જણાય.

સમારોહમાં આવવાનું  આમંત્રણ મળે.
શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૪

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો: 

આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને માતા તરફથી ધન લાભ થાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો: