Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે તા. ૧૩-૦૯-૨૦૨૬, રવિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ભાદરવા સુદ બીજ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ કન્યા (પ,ઠ, ણ) છે. હસ્ત નક્ષત્ર (બપોરે ૦૧:૦૫ સુધી.) છે. આજનો યોગ શુકલ (બપોરે ૦૧:૪૧ સુધી.) વિદ્યમાન રહેશે અને કૌલવ કરણ સવારે ૦૭:૦૮ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે નથી.
વિંછુડો આજે નથી.
સૂર્ય સિંહ રાશિમાં છે જ્યારે ચંદ્ર કન્યા રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ કન્યા (પ,ઠ, ણ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૨૩ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૪૩ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૦૮.૧૬ એ.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૮:૦૦ પી.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૦ થી બપોરે ૦૧:૦૨ સુધી વિદ્યમાન રહેશે જ્યારે રાહુકાળ બપોરે ૦૫.૧૩ થી ૦૬.૪૫ સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
આજે વરાહ જયતિ છે.
બીજની સમાપ્તિ : સવારે ૦૭:૦૭ સુધી.
તારીખ :- ૧૩-૦૯-૨૦૨૬, રવિવાર / ભાદરવા સુદ બીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૨૯ થી ૧૧:૦૨ |
| અમૃત | ૧૧:૦૨ થી ૧૨:૩૫ |
| શુભ | ૦૨:૦૮ થી ૦૩.૪૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૪૫ થી ૦૮:૧૩ |
| અમૃત | ૦૮:૧૩ થી ૦૯:૪૦ |
Aaj Nu Rashifal : 13 September, Sunday

મેષ (અ, લ , ઈ) :-
વેપારમાં ફાયદો થાય.
નવી વાતો મળે.
જમીન – મકાનથી ફાયદો થાય.
કોર્ટ કચેરીથી દૂર રહેવું.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૮

વૃષભ (બ, વ, ઉ) :-
વિચારોમાં બદલાવ થાય.
પરિવાર સાથે મોજમાં દિવસ જાય.
જીવનસાથી તમને બહાર લઇ જશે.
સમયસર નવી તક મળે.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૩

મિથુન (ક, છ, ઘ) :-
ધન સમજી વિચારીને વાપરવું.
આર્થીક મુશ્કેલી આવે..
લગ્નજીવનમાં સંભાળવું.
ખાટું મીઠું ખાવાનું મન થાય.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૧

કર્ક (ડ , હ) :-
કિંમતી સમાનનું ધ્યાન રાખવું,
ખાલી સમયમાં રમત રમાય.
કામ સમયસર પૂર્ણ થાય.
વેપાર આસમાને પહોચે.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૫

સિંહ (મ , ટ) :-
માતા તરફથી ધન લાભ થાય.
યાદગાર દિવસ રહે.
મનને નિયંત્રણમાં રાખવું.
સ્વાસ્થની સમસ્યા રહે.
શુભ કલર – કથ્થઈ
શુભ નંબર – ૮

કન્યા (પ , ઠ, ણ) :-
નવા સબંધો બંધાય.
વસ્તુઓ સંભાળીને મુકવી.
કામના સ્થળે વખાણ થાય.
દાન પુણ્ય થાય.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૪

તુલા (ર , ત) :-
આત્મ વિશ્વાસમાં વધારો થાય.
નોકરીની તક માટે ઉત્તમ દિવસ છે.
કોઈ જોડે મતભેદ થાય.
જમવાનું ભાવે નહિ.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૮

વૃશ્વિક (ન, ય) :-
જમીન – મકાન માટે ઉત્તમ દિવસ છે.
વિચારો પર કાબૂ રાખવો.
સાંજ પછી મન ચકડોળે ચઢે.
વિચિત્ર સમસ્યા સર્જાય.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૧

ધન (ભ, ધ, ફ, ઢ) :-
સમસ્યાનો ઉકેલ મળે.
ઉધાર આપવું નહિ.
કામના સ્થળે સફળતા મળે.
દિવસ જાય એમ માથે તાપ વધે.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૨

મકર (ખ, જ) :-
મોસાળ પક્ષથી લાભ થાય.
આળસ જણાય.
પત્નીને સાચવવી.
શોપિંગ કરવાનું મન થાય.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૭

કુંભ (ગ, શ, સ, ષ) :-
સ્વાસ્થ સારું જણાય.
કોઈ ભેટ સોગાદ મળે.
મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
ધાર્મિક કાર્ય થાય.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૫

મીન (દ, ચ, ઝ, થ) :-
ધન બચાવીને રાખવું.
નવી તક જણાય.
જીવનમાં નવા વળાંક આવે.
દિવસ આનંદમય જાય.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૬
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
