Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકો…શરાબ અને સુંદરીથી દૂર રહો…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૧૧-૦૯-૨૦૨૬, શુક્રવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Dharma & Bhakti Aaj Nu Rashifal Today Special Rashifal
Aaj Nu Rashifal : 11 સપ્ટેમ્બર 2026...શુક્રવાર...

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે તા.૧૧-૦૯-૨૦૨૬, શુક્રવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ શ્રાવણ વદ અમાસ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ સિંહ (મ,ટ ) છે. પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર (બપોરે ૦૧:૧૫ સુધી.) છે. આજનો યોગ સાધ્ય (બપોરે ૦૫:૦૦ સુધી.) વિદ્યમાન રહેશે અને નાગ કરણ સવારે ૦૮:૫૫ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે નથી.

વિંછુડો આજે નથી.

સૂર્ય સિંહ રાશિમાં છે જ્યારે ચંદ્ર  સિંહ રાશિમાં (સાંજે ૦૭:૦૮ સુધી) વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ સિંહ (મ,ટ ) રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૨૪ એ.એમ  કલાકે  અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૪૫ કલાકે પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૦૬:૨૫ એ.એમ. કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૬:૫૧ પી.એમ. કલાકે થશે.

આજે અભિજિત મુહૂર્ત સવારે ૧૨:૧૧ થી બપોર ૦૧:૦૦ સુધી વિદ્યમાન રહેશે જ્યારે રાહુકાળ સવારે ૧૧.૦૩ થી બપોરે ૧૨.૩૬  સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

આજે જીવંતિકા માં વ્રત પૂજન.

અમાસની  સમાપ્તિ :   સવારે ૦૮:૫૫ સુધી.

તારીખ   :-    ૧૧-૦૯-૨૦૨૬, શુક્રવાર / શ્રાવણ વદ અમાસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૫૭ થી ૦૯:૩૦
અમૃત ૦૯:૩૦ થી ૧૧:૦૫
શુભ ૧૨:૩૫ થી ૦૨.૧૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૪૧ થી ૧૧:૧૦

Aaj Nu Rashifal : 11 September 2026, Friday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

ભાર હળવો થાય.

પરિવારના સભ્યો સાથે મુશ્કેલીનો સમનો કરવો પડે.

જીવન સાથી જોડે બહાર જવાય.

મુશ્કેલીનો સમનો હિંમત સાથે થાય.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૮

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

સાંજ પછી સમાચાર મળે.

દુશ્મન પણ દોસ્ત બને.

લગ્નજીવન સારું રહે.

દિવસ સારો જાય.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૨

Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-

હતાશા મોઢા પર લાવવી નહિ.

ખોટી માંગણી થાય.

તમારા જ્ઞાનમાં વધારો થાય.

તુલસી ક્યારે દીવો કરવો.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૯

કર્ક (ડ , હ) :-

નવા સોદા પાર પડે.

લાંબા ગળાના લાભ થાય.

સંતોષકારક દિવસ રહે.

ઈલેક્ટ્રોનિક વસ્તુથી સાચવવું.

શુભ કલર – પીળો

શુભ  નંબર – ૪

Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-

લાંબી મુસાફરીની યોજના બને.

સમયનો સદ ઉપયોગ થાય.

આનંદમય દિવસ રહે.

મન હળવું બને.

શુભ કલર – કથ્થઈ

શુભ નંબર –  ૬

કન્યા (પ , ઠ, ણ) :-

આર્થિક ધન – લાભ થાય.

ધન બચાવીને રાખો.

તમારી આવડત કામમાં આવે

મનની વાત બહાર આવે.

શુભ કલર – કાળો

શુભ નંબર – ૭

Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-

સ્વાસ્થ સારું રહે.

ધન ધાર્મિક કાર્યમાં વપરાય.

નવી યોજના બને.

આળસનો ત્યાગ કરવો.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૪

વૃશ્વિક (ન, ય) :-

ધન ખોરી રીતે વેડફાય નહિ.

નિર્ણય ખોટો પડી શકે છે.

નવી વ્યક્તિનું આગમન થાય.

વ્યસન છોડી શકો.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૪

Aaj Nu Rashifal :

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

અનુભવથી શીખવા મળે.

અતિથી ઘરે આવે.

શરાબ અને સુંદરીથી દૂર રહો.

માથે બરફ રાખવો.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૮

મકર (ખ, જ) :-

કારણ વગર મૂડ ન રહે.

નવી વસ્તુ તમારી પાસે આવે.

અણધાર્યો  પ્રવાસ થાય.

સ્નાયુની તકલીફ રહે.

શુભ કલર – નારંગી

શુભ નંબર –  ૭

Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-

ખર્ચ પર અંકુશ રાખવો.

ખાસ મિત્ર તમારી લાગણી સમજે.

કોઈનું અપમાન ન થાય તેનું ધ્યાન રાખવું.

સગંધિત દ્વવ્ય લગાવો.

શુભ કલર – રાતો

શુભ નંબર – ૫

મીન (દ, ચ, ઝ, થ) :-

અજાણી વ્યક્તિથી ધન લાભ થાય.

મનને શાંતિ અનુભવાય.

ગળામાં પ્રોબ્લેમ રહે.

વસ્તુ સારી કિંમતમાં વેચાય.

શુભ કલર – આસમાની

શુભ નંબર – ૧

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો: 

આ પણ વાંચો: 

આ પણ વાંચો: