Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે તા.૦૮-૦૯-૨૦૨૬,મંગળવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ શ્રાવણ વદ બારસ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ કર્ક (ડ,હ) છે. પુષ્ય નક્ષત્ર (બપોરે ૦૪:૪૦ સુધી) છે. આજનો યોગ પરિઘ (સવારે૧૨:૪૦ સુધી. સપ્ટે-૦૯) વિદ્યમાન રહેશે અને તૈતીલ કરણ બપોરે૦૨:૪૨ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે નથી.
વિંછુડો આજે નથી.
સૂર્ય સિંહ રાશિમાં છે જ્યારે ચંદ્ર કર્ક રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ કર્ક (ડ,હ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૨૩ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૫૦ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૦૪:૨૧ એ.એમ કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૪:૫૮ પી.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૨ થી બપોરે ૦૧:૦૪ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ બપોરે ૦૩.૪૩ થી ૦૫.૧૭ સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
આજે પ્રદોષ છે.
બારસની સમાપ્તિ: બપોરે ૦૨:૪૨સુધી.
તારીખ:-૦૮-૦૯-૨૦૨૬, મંગળવાર /શ્રાવણવદ બારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૦૩ થી ૧૨:૩૭ |
| અમૃત | ૧૨:૩૭થી ૦૨:૧૦ |
| શુભ | ૦૩:૪૩ થી ૦૫:૧૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૧૭થી ૦૯:૪૪ |
| શુભ | ૧૧:૧૦થી ૧૨:૩૫ |
Aaj Nu Rashifal : 8 September 2026, Tuesday

મેષ (અ, લ , ઈ) :-
ધનની ઉણપ સર્જાય.
માથામાં દુખાવો રહે.
નવી વસ્તુ તમારી રાહ જોવે છે.
દિવસમાં બે સારા સમાચાર મળે.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૯

વૃષભ (બ, વ, ઉ) :-
ઓચિંતો ધન ખર્ચ થાય.
અંગત લોકો સમસ્યા ઉભી કરે.
કોઈ ભેટ સોગાદ મળે.
નીડર બનો.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૨

મિથુન (ક, છ, ઘ) :-
કોઈ વસ્તુ ખોવાઈ નહિ તેનું ધ્યાન રાખવું.
કોઈ નવા સમાચાર મળે.
ભક્તિમાં દિવસ પસાર થાય.
વિચારોમાં મતભેદ થાય.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૮

કર્ક (ડ, હ) :-
ખાલી સમયમાં રચનાત્મક કાર્ય થાય.
નાના- મોટા વાદ-વિવાદ થાય.
માનસિક સંતુલન ખોરવાય.
ઠંડા પીણાં ઓછા પીવા.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૩

સિંહ (મ, ટ) :-
કોઈ સમસ્યાનું સમાધાન મળે.
દોડ ધામમાં દિવસ જાય.
નાની – મોટી મુઝવણ રહે.
કામના સ્થળે ફાયદો થાય.
શુભ કલર – આસમાની
શુભ નંબર – ૮

કન્યા (પ, ઠ, ણ) :-
આર્થિક સ્થિતિ બગડી શકે.
જીવનસાથી જોડે મતભેદ થાય.
ભૂલચૂક લેવી દેવી.
બળની જગ્યાએ કળથી કામ લેવું.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૧

તુલા (ર, ત) :-
ભવિષ્યની મોટી યોજના બને.
મિત્ર તથા પરિવારની મદદ જણાય.
કોઈ નવા આમંત્રણ મળી શકે છે.
બહારનું જમવાનું ટાળો.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૪

વૃશ્વિક (ન, ય) :-
સગા –સબંધી તરફથી સારા સમાચાર મળે.
ચતુરાઈ ભર્યું કામ થાય.
સાત્વિક આહાર લેવો.
સકારાત્મક વિચારો આવે.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૭

ધન (ભ, ધ, ફ, ઢ) :-
નાણાકીય સ્થિતિમાં સુધારો થાય.
ઓચિંતી નવી ખરીદી થાય.
ત્વચાનું ધ્યાન રાખો.
વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાઈ શકે.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૮

મકર (ખ, જ) :-
કોઈ પ્રવાસના યોગ બને.
સાંજ પછી કોઈ સમાચાર મળે.
એકાંતમાં બેસવું ગમે.
ભાઈ-બહેન સાથે બોલવાનું થાય.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૨

કુંભ (ગ, શ, સ, ષ) :-
જમીન – મકાન વેચાણના યોગ પ્રબળ બને.
મનને શાંતિ જણાય.
દિનચર્યામાં ફેરફાર થાય.
પ્રાણીઓથી લાભ થાય.
શુભ કલર – લાલ
શુભ નંબર – ૫

મીન (દ, ચ, ઝ, થ):-
નવા સબંધ બંધાય.
કોઈ ચર્ચામાં ન ઉતરવું.
ઘરનું વાતાવરણ ગરમ રહે.
તમારું કામ બીજાએ સોંપી શકો.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૩
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
