Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોત ઉભા થાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૦૯-૦૯-૨૦૨૬,બુધવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal: 9 સપ્ટેમ્બર 2026... બુધવાર...

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે તા.૦૯-૦૯-૨૦૨૬, બુધવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ શ્રાવણ વદ તેરસ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ કર્ક (ડ,હ) છે. આશ્લેષા નક્ષત્ર (બપોરે ૦૩:૧૪ સુધી.) છે. આજનો યોગ  શિવ (રાત્રે ૦૯:૪૯ સુધી.) વિદ્યમાન રહેશે અને  વણિજ  કરણ બપોરે ૧૨:૩૦ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે નથી.

વિંછુડો આજે નથી.

સૂર્ય સિંહ રાશિમાં છે જ્યારે ચંદ્ર કર્ક રાશિમાં (બપોરે ૦૩:૧૨ કલાકે) વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ  કર્ક (ડ,હ) રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૨૪ એ.એમ  કલાકે  અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૫૦ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૦૫:૨૩ એ.એમ. કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૫:૪૦ પી.એમ. કલાકે થશે.

આજે અભિજિત મુહૂર્ત નથી. જ્યારે રાહુકાળ બપોરે ૧૨.૩૫ થી ૦૨:૧૦ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

ગણેશ ચાલીસા કરવી.

તેરસનીસમાપ્તિ: બપોરે ૧૨:૩૨ સુધી.

તારીખ:-૦૯-૦૯-૨૦૨૬, બુધવાર/શ્રાવણવદ તેરસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૨૪ થી ૦૭:૫૭
અમૃત ૦૭:૫૭થી ૦૯:૨૯
શુભ ૧૧:૦૪ થી ૧૨.૩૫
લાભ ૦૫:૧૬થી ૦૬:૫૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૧૬થી ૦૯:૪૩
અમૃત ૦૯:૪૩થી ૧૧:૧૦

Aaj Nu Rashifal: 9 September 2026, Wednesday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

પગની સમસ્યા રહે.

મિત્રો મદદરૂપ થાય.

જલ્દી થાક લાગે.

મનથી હારી જવાય.

શુભ કલર – આસમાની

શુભ નંબર – ૨

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

કામ સરળતાથી પૂર્ણ થાય.

ખોટી ચિંતા છોડવી.

સગા સબંધીથી આર્થિક લાભ થાય.

ભવિષ્ય માટે નવું કાર્ય થાય.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૭

મિથુન (ક, છ, ઘ) :-

ઘણી મુશ્કેલી દૂર થાય.

તમારા માટે સમય મળે.

નિસ્વાર્થ સેવા થાય.

લોભ-લાલચમાં આવવું નહિ.

શુભ કલર – ભગવો

શુભ નંબર –  ૧

 

કર્ક (ડ, હ) :-

અંગત માર્ગદર્શન તમારા સબંધ સુધારે.

દિવસ યાદગાર બને.

જુના વ્યક્તિ સાથે સંપર્ક થાય.

સંકેતથી લાભ થાય.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૬

સિંહ (મ, ટ) :-

કાર્ય ઝડપથી થાય.

તમારા સાહેબ જોડે મતભેદ થાય.

તમારી મહેનત રંગ લાવે.

નવું ભૂગોળનું જ્ઞાન મળે.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૩

કન્યા (પ, ઠ, ણ) :-

બાળકો સાથે દિવસ આનંદમાં જાય.

કોઈ યોજના અમલમાં ન મુકાય.

આવકના નવા સ્ત્રોત ઉભા થાય.

વેપાર – ધંધામાં લાભ થાય.

શુભ કલર – આસમાની

શુભ નંબર – ૪

તુલા (ર, ત) :-

ચાલવામાં ખાસ ધ્યાન રાખવું.

વેપારમાં નફો મળે.

નવા અનુભવ થાય.

પ્રવાસના યોગ બને.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૬

વૃશ્વિક (ન, ય) :-

ધાર્મિક કાર્યમાં ધન વપરાય.

હાસ્યમાં દિવસ પસાર થાય.

ચહેરા પર સ્મિત રહે.

લોકોની ઈર્ષાથી દૂર રહેવું.

શુભ કલર – ભૂખરો

શુભ નંબર – ૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

ધ્યાન કરવાથી ફાયદો થાય.

નવી જવાબદારી મળે.

બેદરકારી રાખવી નહિ.

ભાગદોડમાં આખો દિવસ જાય.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૩

મકર (ખ, જ) :-

મિત્ર તરફથી લાભ થાય.

ઘણી બધી મુશ્કેલી દૂર થાય.

પ્રિય પાત્ર જોડે દિવસ આનંદમાં જાય.

આનંદમાં ઝૂમી ઉઠો.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૯

 

કુંભ (ગ, શ, સ, ષ) :-

ઉર્જાનું સ્તર ઉચું રહે.

નજીકના વ્યક્તિ જોડે મતભેદ થાય.

નવી ખરીદીના યોગ પ્રબળ બને.

પરિવાર સાથે આનંદમાં દિવસ જાય.

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૨

મીન (દ, ચ, ઝ, થ):-

દિવસ દરમિયાન કોઈ સમાચાર મળે.

સાંધાનો દુખાવો રહે.

પૈસાની બચત કરતા શીખો.

જ્ઞાનમાર્ગમાં આગળ વધો.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૮

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો: 

આ પણ વાંચો: