દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
સાપ્તાહિક રાશીભવિષ્ય
(તા. ૧૨-૦૭-૨૦૨૪ થી ૧૮-૦૭-૨૦૨૪ સુધી )
મેષ: આ અઠવાડિયું રાશિ માટે મિશ્ર ફળદાયી રહેશે.
ણી કે વ્યવહાર થી કોઈ ગેરસમજ ઉભી ન હોય તે ધ્યાન રાખવું.
ચર્ચા કરવાથી તમારા પ્રશ્નોના સમાધાન મળશે.
આવકમાં કે વ્યવસાયમાં વધારો થાય.
ઉપાય : શનિવાર ના દિવસે રાહુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
વૃષભ: મનમાં અસંતોષની ભાવના રહેશે.
તમારી સમસ્યાનું સમાધાન શોધવા માટે ધીરજપૂર્વક પ્રયાસ કરો.
અઠવાડિયે તમે તમારા મૂડમાં ફેરફાર અનુભવી શકો છો.
પ્રેમ સંબંધોની દ્રષ્ટિએ આ અઠવાડિયું સારું રહેશે.
ઉપાય : શુક્રવાર ના દિવસે કોઈ વૃધ્ધ સ્ત્રીને દહીં ભાત નું દાન કરો.
મિથુન: તમારા મિત્રોને તમારી પાસેથી સલાહ લઇ શકે છે.
ટ્રિપ અથવા પાર્ટીની યોજના બનાવી શકો.
વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું ફાયદાકારક રહેશે.
નોકરીમાં પ્રગતિ કે નવી નોકરી મળવાના યોગ છે.
ઉપાય : સોમવાર ના દિવસે વૃધ્ધ સ્ત્રી ને દુધ નું દાન કરો.
કર્ક : આ અઠવાડિયે ગ્રહોની સ્થિતિ વ્યર્થનો ભય પેદા કરી રહી છે.
તમારે તમારા મન પર નિયંત્રણ રાખવું પડશે.
કામને બાજુ પર રાખો અને તમારી સફળતાનો આનંદ લો.
પૈસાની બાબતમાં કેટલાક ઉતાર-ચઢાવ આવી શકે છે.
ઉપાય : દરરોજ ૧૧ વાર “ઓમ સુર્યાય નમઃ” નો જાપ કરો.
સિંહ : આ અઠવાડિયું થોડો સંઘર્ષ લઈને આવ્યો છે.
તમે માનસિક રીતે થોડા નિર્દય બની શકો.
નકારાત્મક પરિસ્થિતિઓ સામે લડવાની હિંમત મળશે.
ધીરજ રાખો, ગભરાવવું નહિ.
ઉપાય : દરરોજ વિષ્ણુ સહસ્ત્રનામ નો જાપ કરો.
કન્યા :આ અઠવાડિયે તમે ના તો પરેશાન થશો અને ન તો તમારો આત્મવિશ્વાસ ઘટશે.
તમે તમારા પારિવારિક જીવનથી સંતુષ્ટ જણાશો.
પરિવારમાં એકતા અને પ્રેમની ભાવના રહેશે.
આ અઠવાડિયે તમે નવા મકાનના નિર્માણ વિશે વિચારી શકો છો.
ઉપાય : દરરોજ વિષ્ણુ સહસ્ત્રનામ નો જાપ કરો.
તુલા : તમારી કારકિર્દીમાં સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી પડશે.
વરિષ્ઠ અધિકારીઓની સલાહ તમારા માટે ફાયદાકારક રહેશે.
આ અઠવાડિયે તમે કોઈ મોટી સિધ્ધિ મેળવી શકો છો.
તમારા મનની વાત કરવાની તક શોધી શકશો.
ઉપાય : શુક્રવાર ના દિવસે માતા લક્ષ્મી ની પુજા કરો.
વૃશ્ચિક : આ અઠવાડિયે તમારા ચહેરા પર ખુશી લાવી શકે છે.
આ અઠવાડિયે પ્રિયજન સાથે કોઈ વાતને લઈને તણાવ થઈ શકે છે.
તમારા સહકાર્યકરો સાથે વિવાદ થઈ શકે છે.
ગેરસમજને વાતચીતથી હલ કરો.
ઉપાય : દરરોજ “ઓમ હનુમતે નમઃ” નો ૧૧ વાર જાપ કરો.
ધન : . પરિવારના સભ્યો સાથે અણબનાવ થવાની પ્રબળ સંભાવના છે.
તમે તમારા ગુસ્સાને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરો.
તમને ખૂબ જ મહત્વપૂર્ણ અને પ્રિય વસ્તુ મળી શકે છે.
તમારી ખુશીમાં વધારો થશે.
ઉપાય : મંગળવાર ના દિવસે કેતુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
મકર : આ અઠવાડિયે તમારા જીવનમાં ગેરસમજ થઈ શકે છે.
તમે શાંત રહીને તમારા સંબંધોને મજબૂત કરી શકશો.
ઓફિસ અથવા ઘરમાં થોડો તણાવ અનુભવી શકો.
આ અઠવાડિયે કામકાજને લઈને થોડો તણાવ થઈ શકે છે.
ઉપાય : ગુરુવાર ના દિવસે ભગવાન રુદ્ર ની પુજા કરો.
કુંભ : ચતુરાઈ અને સમજણનો ઉપયોગ કરવો પડશે.
કોઈપણ ભોગે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવાની આશા છોડશો નહીં.
ઉચ્ચ અધિકારીઓ તમને મદદ કરશે.
તમારી વર્તમાન નોકરીમાં પ્રગતિ થઇ શકે.
ઉપાય : દરરોજ “ઓમ વાયુપુત્રાય નમઃ” નો ૧૧ વાર જાપ કરો.
મીન : તમને તમારા મિત્રો અને સહકર્મીઓ તરફથી કોઈ મદદ ન મળે.
તમારામાં વિશ્વાસ રાખો અને પૂઆત્મવિશ્વાસ સાથે આગળ વધો.
આ અઠવાડિયે તમારી જાતને ભાગ્યશાળી માનશો.
તમારી મહેનતને માન્યતા અને પ્રશંસા મળશે.
ઉપાય : ગુરુવાર ના દિવસે વૃધ્ધો ને ભોજન દાન કરો.
આ પણ વાંચો: હસ્તશાસ્ત્રમાં એક કરતાં વધુ લગ્ન રેખાનો અર્થ શું સૂચવે છે?
આ પણ વાંચો: સૂર્ય 16 જુલાઈથી કર્ક રાશિમાં કરશે ગોચર, કઈ રાશિના લોકોનું ભાગ્ય બદલાશે
આ પણ વાંચો: દૂધને ફાડી પનીર બનાવો છો? સ્વયં ભવિષ્ય તો બગાડી રહ્યા નથી ને….
