આજનું રાશિફળ/ આ રાશિના જાતકો આજે પાંચમું શ્રાદ્ધ છે, કેવું રહેશે તમારૂં આજનું રાશિફળ

આજે 11 સપ્ટેમ્બર ભાદરવા વદ ચોથ અને  ગુરુવારનો દિવસ છે. ચંદ્ર મેષ રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશનમહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડરીડર)— (મો.) (9898766370,6354516412)

 

આજનુંપંચાંગ: આજે 11 સપ્ટેમ્બર ભાદરવા વદ ચોથ અને  ગુરુવારનો દિવસ છે. ચંદ્ર મેષ રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. અશ્વિની નક્ષત્ર બેઠું છે. સૂર્યોદય 6.24   કલાકે થશે. સૂર્યાસ્ત 7.47  કલાકે થશે.

વ્રતઅનેતહેવાર / દિનવિશેષ :

આજે પાંચમું શ્રાદ્ધ છે.

ચોથનીસમાપ્તિ       :        બપોરે૧૨:૪૬સુધી.

તારીખ:-      ૧૧-૦૯-૨૦૨૫, ગુરુવાર /ભાદરવા વદ ચોથનાચોઘડિયા

દિવસનાચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૬:૨૪થી૦૭:૫૭
લાભ ૧૨:૩૬થી૦૨:૧૦
અમૃત ૦૨:૧૦થી૦૩.૪૧
શુભ ૦૫:૧૫થી૦૬:૪૭

 

રાત્રીનાચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૫૪૭થી૦૮:૧૫

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • વેપારમાંફાયદો થાય.
  • નવી વાતો મળે.
  • જમીન – મકાનથી ફાયદો થાય.
  • કોર્ટ કચેરીથી દૂર રહેવું.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • વિચારોમાં બદલાવ થાય.
  • પરિવાર સાથે મોજમાં દિવસ જાય.
  • જીવનસાથી તમને બહાર લઇ જશે.
  • સમયસર નવી તક મળે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૩
  • મિથુન (ક, છ, ઘ) :-
  • ધન સમજી વિચારીને વાપરવું.
  • આર્થીક મુશ્કેલી આવે..
  • લગ્નજીવનમાં સંભાળવું.
  • ખાટું મીઠું ખાવાનું મન થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૧

 

  • કર્ક (ડ, હ) :-
  • કિંમતી સમાનનું ધ્યાન રાખવું,
  • ખાલી સમયમાં રમત રમાય.
  • કામ સમયસર પૂર્ણ થાય.
  • વેપાર આસમાને પહોચે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૫
  • સિંહ (મ, ટ) :-
  • માતા તરફથી ધન લાભ થાય.
  • યાદગાર દિવસ રહે.
  • મનને નિયંત્રણમાં રાખવું.
  • સ્વાસ્થની સમસ્યા રહે.
  • શુભ કલર – કથ્થઈ
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • નવા સબંધો બંધાય.
  • વસ્તુઓ સંભાળીને મુકવી.
  • કામના સ્થળે વખાણ થાય.
  • દાન પુણ્ય થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪
  • તુલા (ર, ત) :-
  • આત્મ વિશ્વાસમાં વધારો થાય.
  • નોકરીની તક માટે ઉત્તમ દિવસ છે.
  • કોઈ જોડે મતભેદ થાય.
  • જમવાનું ભાવે નહિ.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૮
  • વૃશ્વિક (ન, ય) :-
  • જમીન – મકાન માટે ઉત્તમ દિવસ છે.
  • વિચારો પર કાબૂ રાખવો.
  • સાંજ પછી મન ચકડોળે ચઢે.
  • વિચિત્ર સમસ્યા સર્જાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સમસ્યાનો ઉકેલ મળે.
  • ઉધાર આપવું નહિ.
  • કામના સ્થળે સફળતા મળે.
  • દિવસ જાય એમ માથે તાપ વધે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • મોસાળ પક્ષથી લાભ થાય.
  • આળસ જણાય.
  • પત્નીને સાચવવી.
  • શોપિંગ કરવાનું મન થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સ્વાસ્થ સારું જણાય.
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
  • ધાર્મિક કાર્ય થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • ધન બચાવીને રાખવું.
  • નવી તક જણાય.
  • જીવનમાં નવા વળાંક આવે.
  • દિવસ આનંદમય જાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૬

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગણેશ વિસર્જન પહેલા બાપ્પાને જમાડો આ છપ્પન ભોગનો થાળ, એમાં સામેલ છે આ વાનગીઓ…

આ પણ વાંચો:નવની જગ્યા પર દસ દિવસીય નવરાત્રી સકરાત્મકતાનું પ્રતિક છે, આવનારો સમય ખૂબ શાંતિ અને સમૃધ્ધિ પ્રદાન કરશે!

આ પણ વાંચો:ગણેશજીને અતિ પ્રિય છે આ પંચ ફૂલ, પૂજા સમયે અવશ્ય ચઢાવો, જીવનમાં થશે સુખ-સમૃદ્ધિનો વાસ…