Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકો…જીવનસાથી જોડે ફરવા જવાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૧૯-૦૯-૨૦૨૬, શનિવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal : 19 સપ્ટેમ્બર... શનિવાર...

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે તા. ૧૯-૦૯-૨૦૨૬, શનિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ભાદરવા સુદ આઠમ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ ધન (ભ, ધ, ફ, ઢ ) છે. મૂળ નક્ષત્ર (સવારે ૦૧:૪૫ સુધી. સપ્ટે-૨૦) છે. આજનો યોગ આયુષ્યમાન (બપોરે ૦૨:૨૮ સુધી.) વિદ્યમાન રહેશે અને બવ  કરણ બપોરે ૦૩:૨૫ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે નથી.

વિંછુડો આજે નથી.

સૂર્ય કન્યા  રાશિમાં છે જ્યારે ચંદ્ર  ધન રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ ધન (ભ, ધ, ફ, ઢ ) રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૨૭ એ.એમ   કલાકે  અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૪૦ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૦૧:૪૬ પી.એમ કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત ૧૨:૨૪ એ.એમ કલાકે થશે.

આજે અભિજિત મુહૂર્ત સવારે ૧૨:૦૮ થી બપોર ૧૨:૫૭ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ સવારે ૦૯.૩૦ થી સવારે ૧૧.૦૧ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

આજે રાધાષ્ટમી છે.

આઠમની સમાપ્તિ:  બપોરે ૦૩:૨૫ સુધી

તારીખ   :-  ૧૯-૦૯-૨૦૨૬, શનિવાર / ભાદરવા સુદ આઠમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૫૬ થી ૦૯:૩૦
લાભ ૦૨:૦૪ થી ૦૩:૩૬
અમૃત ૦૩:૩૬ થી ૦૫.૦૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૪૦ થી ૦૮:૦૭
શુભ ૦૯:૩૫ થી ૧૧:૦૪
અમૃત ૧૧:૦૪ થી ૧૨:૩૩

Aaj Nu Rashifal : 19 September, Saturday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

 મેષ (અ, લ , ઈ) :-

મોજ-મજામા  દિવસ જાય.

ધન લાભ થયી શકે છે

આર્થિક મુશ્કેલીઓ દૂર થશે.

કોઈને મદદ થાય.

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૫

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

સાચા અને ઉદાર પ્રેમ મળે.

આનંદ-પ્રમોદ થાય.

વડીલ માર્ગદર્શન પૂરું પાડશે.

થોડોક આરામ કરો .

શુભ કલર – ગ્રે

શુભ નંબર – ૯

Aaj Nu Rashifal : 

મિથુન (ક, છ, ઘ) :-

પરિવારના સભ્યોની પ્રાથમિકતા આપજો.

સપનાના ભયને છોડો.

જીવનસાથી જોડે ફરવા જવાય.

નવા વિચારો આવે.

શુભ કલર – સિલ્વર

શુભ નંબર – ૨

કર્ક (ડ , હ) :-

જીવનસાથી તરફથી ધ્યાન મળશે.

આજે લાભ થયી શકે.

તમારો ગેરફાયદો ઉપાડશે.

પસંદગીની વ્યક્તિ સાથે મુલાકાત થાય.

શુભ કલર – વાદળી

શુભ નંબર – ૮

Aaj Nu Rashifal : 

સિંહ (મ , ટ) :-

આત્મવિશ્વાસ જીતાડી આપે.

કોઈ સ્થળેથી આમંત્રણ મળશે

સહનશક્તિની કસોટી થાય.

તકેદારી રાખવી પડશે..

શુભ કલર – નીલો

શુભ નંબર – ૧

કન્યા (પ , ઠ, ણ) :-

આર્થિક લાભ થાય.

કોઈક નવા પરિચયમાં આવે.

અંગત બાબતો શૅર કરતા નહીં.

સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ સારો જાય.

શુભ કલર – રાતો

શુભ નંબર – ૬

Aaj Nu Rashifal : 

તુલા (ર , ત) :-

આત્મવિશ્વાસથી સભર રહેશો.

વેપારમાં લાભ થશે.

વતર્તમાનને મજા માણો.

ખુશખુશાલ મિજાજમાં રહો.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૮

વૃશ્વિક  (ન, ય) :-

ભાગીદારો સહકારપૂર્વક વર્તશે.

અધૂરાં કાર્યો પૂરાં કરશો.

ધાર્મિક કાર્યમાં સમય વિતાવો.

બિનજરૂરી ચર્ચાઓમાં ન આવવું

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૪

Aaj Nu Rashifal : 

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

અદભુત સરપ્રાઈઝ મળે.

આનંદ તથા મોજમજા મળશે

મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં.

સંબંધને પ્રોત્સાહન આપો.

શુભ કલર – જાંબુડી

શુભ નંબર – ૨

મકર (ખ, જ) :-

તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે.

તમે કોઈકનો સાથ મિસ કરો.

પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે.

મહેમાન આજે ઘરે આવી શકે છે.

શુભ કલર – જભૂરો

શુભ નંબર – ૯

Aaj Nu Rashifal : 

કુંભ (ગ, શ, સ, ષ) :-

ખર્ચ કરવો પડી શકે છે

લાકા સાથેની ગેરસમજ દૂર થશે.

પ્રિયપાત્ર આજે રૉમેન્ટિક મૂડમાં રહેશે.

પરિસ્થિતિ સારી જણાય છે.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૩

મીન (દ, ચ, ઝ, થ) :-

આજે તમારો મિજાજ સારો રહેશે.

જીવનસાથી તમને વખાણશે.

પ્રેમમાં નવેસરથી પડાય.

વિશ્વાસ રાખો.

શુભ કલર – લાલ

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને માતા તરફથી ધન લાભ થાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો: