Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે તા. ૧૮-૦૯-૨૦૨૬, શુક્રવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ભાદરવા સુદ સાતમ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ વૃશ્ચિક (ન,ય) છે. જયેષ્ઠા નક્ષત્ર (રાત્રે ૧૦:૪૫ સુધી.) છે. આજનો યોગ પ્રીતિ (બપોરે ૦૧:૩૫ સુધી.) વિદ્યમાન રહેશે અને વણિજ કરણ બપોરે ૦૧:૦૧ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે નથી.
વિંછુડો આજે રાત્રે ૧૦:૪૫ કલાકે ઉતરશે.
સૂર્ય સિંહ રાશિમાં છે જ્યારે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં (સાંજે ૦૭:૦૮ સુધી) વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ વૃશ્ચિક (ન,ય) રહેશે.
સૂર્યોદય ૦૬.૨૬ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૪૦ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૧૨:૫૫ પી.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત ૧૧:૩૧ એ.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૦ થી બપોર ૧૨:૫૮ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ સવારે ૧૧.૦૧ થી બપોરે ૧૨.૩૩ સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
આજે ધારો આઠમ છે.
સાતમની સમાપ્તિ : બપોરે ૦૧:૦૧ સુધી.
તારીખ :- ૧૮-૦૯-૨૦૨૬, શુક્રવાર / ભાદરવા સુદ સાતમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૫૭ થી ૦૯:૩૦ |
| અમૃત | ૦૯:૩૦ થી ૧૧:૦૧ |
| શુભ | ૧૨:૩૫ થી ૦૨.૦૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૩૫ થી ૧૧:૦૫ |
Aaj Nu Rashifal : 18 September, Friday

મેષ (અ, લ , ઈ) :-
સારા લોકોથી જોડાઓ,
ખોટું વિચારવાથી બચો
માનસિક હિંસાથી દૂર રહો.
મુશ્કેલીઓ સર્જશે.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૧

વૃષભ (બ, વ, ઉ) :-
ધનનું આવાગમન સંપૂર્ણ દિવસ રહેશે
નવા મિત્રો બને.
કામની પ્રશંસા થયી શકે છે.
પદોન્નતિ પણ સંભવ છે.
શુભ કલર – ગ્રે
શુભ નંબર – ૨
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
જીવનસાથી સાથે શ્રેષ્ઠતમ દિવસ વિતે..
તાણ તમારા સ્વાસ્થ્યને બગાડે.
મૂંઝવણ તથા હતાશા ટાળવી.
આવકનો નવો સ્રોત ઊભો થશે.
શુભ કલર – ગોલ્ડન
શુભ નંબર – ૫

કર્ક (ડ , હ) :-
સંબંધોમાં પણ તિરાડ પાડી શકે છે.
તમારો આત્મવિશ્વાસ વધે.
તમારા માટે સમય કાઢી શકો.
ઊંધું પરિણામ આવી શકે છે.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૯
Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-
લાંબા ગાળાની માંદગીથી મુક્તિ મળે.
આર્થિક હાલત સુધરશે.
મદદરૂપ થશો.
તમારૂ પ્રેમ જીવન સારૂ રહેશે
શુભ કલર – બદામી
શુભ નંબર – ૩

કન્યા (પ , ઠ, ણ) :-
નિર્ણયો હકારાત્મક પરિણામો લાવે.
દિવસ યાદગાર બની જશે.
હળવાશ અનુભવશો.
સાસરાપક્ષથી ધનલાભ થાય.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૮
Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-
સંગીત સાંભળવા મળશે,
બળપણની યાદ તાજી થાય.
માનસિક તાણ લાવશો.
ધન સંબંધી સમસ્યાને કારણે પરેશાન રહો.
શુભ કલર – સિલ્વર
શુભ નંબર – ૨

વૃશ્વિક (ન, ય) :-
વિશ્વાસ પાત્રની સલાહ લેવી જોઈએ।
માતા-પિતાને ચિંતિત કરશો..
તમારા વિશે જ વિચારશો..
કામમાં પરિવર્તન આવશે.
શુભ કલર – વાયોલેટ
શુભ નંબર – ૧
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
આજે થોડી મૂંઝવણ રહેશે.
નફો કમાવી શકશો.
દુશ્મનોને મિત્રો તરીકે ઉપયોગ કરી શકશો.
સહકાર અને સહયોગ મળી શકે.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૪

મકર (ખ, જ) :-
બાળકોની તરફથી સારા સમાચારો મળે.
ખુશીનો દિવસ રહેશે.
રાજકારણના ક્ષેત્રમાં સફળતા મળે.
પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે.
શુભ કલર – આછો પીળો
શુભ નંબર – ૯
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
મુશ્કેલીનો સામનો કરવો પડે.
મનમાં આનંદ થશે.
દિવસ સામાન્ય રહેશે.
મન પ્રસન્ન રહેશે.
શુભ કલર – રાખોડી
શુભ નંબર – ૨

મીન (દ, ચ, ઝ, થ) :-
અટકેલા પૈસા મળે.
આર્થિક સ્થિતિને મજબૂત બને.
ઇચ્છા પૂર્ણ કરી શકો.
ખાટો મીઠો દિવસ બની શકે છે.
શુભ કલર – અફેદ
શુભ નંબર – ૫
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને માતા તરફથી ધન લાભ થાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો:
