આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ ભગવાન બુધને લીલા વસ્ત્રો અર્પણ કરવા, જાણો આજનું રાશીફળ

આજનું પંચાંગ: આજે તારીખ 23 જુલાઈ અને અષાઢ વદ ચૌદસ અને બુધવાર છે. આજે ચંદ્ર વૃષભ રાશીમાં છે. સૂર્ય મિથુન રાશિમાં છે. આદ્રા નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.06 એ.એમ અને સુર્યાસ્ત 7.25 પી.એમ થશે. 

Dharma & Bhakti Top Stories palmistery Rashifal

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે તારીખ 23 જુલાઈ અને અષાઢ વદ ચૌદસ અને બુધવાર છે. આજે ચંદ્ર વૃષભ રાશીમાં છે. સૂર્ય મિથુન રાશિમાં છે. આદ્રા નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.06 એ.એમ અને સુર્યાસ્ત 7.25 પી.એમ થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

·        ભગવાન બુધને લીલા વસ્ત્રો અર્પણ કરો·        ચૌદસનીસમાપ્તિ: સવારે ૦૨:૨૮સુધી. જુલાઈ-૨૪ 

  • તારીખ:- ૨૩-૦૭-૨૦૨૫, બુધવાર/અષાઢ વદ ચૌદસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૦૬ થી ૦૭:૪૬
અમૃત ૦૭:૪૬થી ૦૯:૨૫
શુભ ૧૧:૦૫ થી ૧૨.૪૫
લાભ ૦૫:૪૫ થી ૦૭:૨૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૪૫થી ૧૦:૦૫
અમૃત ૧૦:૦૫થી ૧૧:૨૬
  • મેષ (અ, લ , ઈ) :-
  • આજે કોઇ નવી સંપત્તિ ખરીદી શકો.
  • કોઇ મામલાનો ઉકેલ મળશે.
  • દામ્પત્ય જીવનમાં કોઇ તણાવ દૂર થાય.
  • મનની વાત માતા સાથે કરી શકો છો.
  • શુભ કલર –નારંગી
  • શુભ નંબર –૪

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • આજે દિવસ ખર્ચાળ રહે.
  • અનાવશ્યક ખર્ચથી પરેશાની રહો.
  • ખર્ચાને નિયંત્રિત કરવાની કોશિશ કરશો.
  • નોકરીમાં સારી ઓફર મળે.
  • શુભ કલર –લીલો
  • શુભ નંબર –૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • બજેટ બનાવીને રાખો.
  • બાળકોના કરિયરને લગતા કોઇ સારાં સમાચાર મળે.
  • વિચાર્યા વગર કોઇ નિર્ણય ના લો.
  • ઇચ્છાશક્તિની કઠિન પરીક્ષા થાય.
  • શુભ કલર –નારંગી
  • શુભ નંબર –૮

 

  • કર્ક (ડ , હ) :-
  • આજે મન પ્રસન્ન રહેશે,
  • કોઇ પણ કામમાં લાપરવાહી ના રાખો.
  • સાસરી પક્ષમાં કોઇ વ્યક્તિ સાથે લડાઇ
  • અન્યનીસલાહથી રોકાણ કરવાનું ટાળો.
  • શુભ કલર –પોપટી
  • શુભ નંબર –૯

 

  • સિંહ (મ , ટ) :-
  • બિઝનેસમાં નફો મેળવવા વધારે મહેનત કરવી પડશે.
  • આર્થિક સમસ્યાઓનું સમાધાન મળે.
  • વિદેશ જવાની ઇચ્છા પૂર્ણ થાય.
  • કોઇ વિશ્વાસઘાત કરી શકે.
  • શુભ કલર –ભૂરો
  • શુભ નંબર –૨

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • આજે સાવધાન અને સતર્ક રહેવું.
  • સ્વાસ્થ્ય સમસ્યાઓને રહે.
  • નાની બાબતોનેનજરઅંદાજ ના કરો.
  • ભગવાન વિષ્ણુજીની આરાધના કરો.
  • શુભ કલર –ગુલાબી
  • શુભ નંબર –૯

 

  • તુલા (ર , ત) :-
  • આજે દિવસ સારો રહેશે.
  • બિઝનેસમાં પાર્ટનરશિપમાં લાભ મળે.
  • સામાજિક કાર્યક્રમમાં ભાગ લઇ શકો.
  • નોકરીયાત વર્ગને પ્રમોશન મળે.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • તમારું મન પ્રસન્ન રહેશે.
  • અધૂરા કાર્ય પૂર્ણ થાય.
  • વેપારમાં નવા પ્રયોગ ફાયદાકારક રહેશે.
  • અનુભવથી શીખવા મળે.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર –૪
  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • આવક સારી રહે.
  • તમારા કામ ઉપર ધ્યાન આપો.
  • ફસાયેલા પૈસા પાછા મળે.
  • ભૂલને ધીરજ અને શાંતિથી સમજો.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર –૧

 

  • મકર (ખ, જ) :-
  • તમારા વખાણ થાય.
  • બિનજરૂરી દલીલબાજી કરવી નહિ.
  • તમારો સમય વેડફાશે .
  • નજીકના સંબંધી તરફથી સારા સમાચાર મળે.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૬
  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • પરિવારમાં સુખ-શાંતિ પણ જળવાઈ રહેશે.
  • ઘર અને સમાજમાં સન્માનજનક સ્થાન પ્રાપ્ત કરશો.
  • કરિયરને કારણે તણાવ અનુભવાય.
  • ઓફિસમાં રાજનીતિ ફસાઈ શકો.
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર –૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • લક્ષ્‍યને પ્રાપ્ત કરવામાં સફળતા મળે.
  • સલાહ લીધા વગર કાર્ય ન કરવું.
  • ઉતાવળું કાર્ય ન કરવું.
  • ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપો.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર –૬

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: