Not Set/ પંચમહાલ: જીવલેણ હુમલો કર્યા બાદ દીપડો બેસી રહ્યો રસ્તા પર જ, બાળકી ગંભીર રીતે થઈ ઇજાગ્રસ્ત

પંચમહાલ, પંચમહાલમાં દીપડાએ આતંક મચાવ્યો અને એક બાળકી પર જીવલેણ હુમલો કરી નાંખ્યો. ઘટના છે આંબાખૂટ ગામની કે જ્યાં દીપડી રાહદારી વિસ્તારમાં આવી ગયો હતો. જ્યાં આ ખૂંખાર દિપડાએ બાળકીના ગળાના ભાગે જીવલેણ હુમલો કરી નાંખ્યો હતો. આ બાળકી પોતાના ઘરના પાછળના ભાગે રમતી હતી તે દરમિયાન ખૂંખાર દિપડાએ બાળકીને ટાર્ગેટ કરી નાંખી હતી. એટલી […]

Top Stories Gujarat Others Videos

પંચમહાલ,

પંચમહાલમાં દીપડાએ આતંક મચાવ્યો અને એક બાળકી પર જીવલેણ હુમલો કરી નાંખ્યો. ઘટના છે આંબાખૂટ ગામની કે જ્યાં દીપડી રાહદારી વિસ્તારમાં આવી ગયો હતો.

જ્યાં આ ખૂંખાર દિપડાએ બાળકીના ગળાના ભાગે જીવલેણ હુમલો કરી નાંખ્યો હતો. આ બાળકી પોતાના ઘરના પાછળના ભાગે રમતી હતી તે દરમિયાન ખૂંખાર દિપડાએ બાળકીને ટાર્ગેટ કરી નાંખી હતી.

એટલી હદ્દે આ હુમલો ભયાનક હતો કે બાળકીને ગળાના ભાગમાંથી લોહી વહેતું થઇ ગયું હતું. હાલ તો આ બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે..મહત્વની વાત તો એ છે કે દીપડો હુમલો કર્યા બાદ રસ્તા પર જ બેસી રહ્યો હતો.