-શિવમ દુબે પર હાલ કોઈ પણ બોલી નથી લાગી.
-ભારતીય ખેલાડી જીતેશ શર્મા પર કોઈએ પણ બોલી નહિ લગાવી.
-ડોમેસ્ટિક પ્લેયર સિદ્ધેશ લાડ પર કોઈ બોલી નથી લાગી.
-હિમાંશુ રાણા પર નહિ લગાવવમાં આવી કોઈ પણ બોલી.
-આદિત્ય તારે, અંકુશ બૈસ, વિષ્ણુ વિનોદ, પર નથી લાગવવામાં આંવી બોલી.
-શેલ્ડન જૈક્શન અને પ્રશાંત ચોપરા પર નથી લગાવવામાં આવી કોઈ બોલી.
-ઓસ્ટ્રેલિયાના બૈન મૈક્ડોરમોટ પર કોઈએ બોલી નથી લગાવી.
-સૌમેલ બદ્રી પર કોઈએ પણ બોલી નહિ લગાવી.
-ઈશ સોઢીને ના મળ્યો કોઈ ખરીદાર.
–પાર્થિવ પટેલને ના મળ્યો કોઈ ખરીદાર.
-હાશિમ અમલા પર ના લગાવી કોઈએ બોલી
-ભારતીય ટેસ્ટ ટીમ ઓપનર બેટ્સમેન મુરલી વિજય પર ના લાગી બોલી.
-જો રુટને આ વખતે કોઈએ ના ખરીદ્યો.
–ક્રીસ ગેલને પણ ના મળ્યો કોઈ ખરીદાર.
– જોની બેયરસ્ટ્રોને પણ ના મળ્યો કોઈ ખરીદાર
-કીવી પેસર મિશેલ મૈક્લેઘન પર કોઈએ બોલી નહિ લગાવી.
-ઈશાંતને પણ કોઈ ખરીદાર ના મળ્યો.
-ઓસ્ટ્રેલિયાના પેસર જોસ હેજવૂડની નહિ લાગી બોલી.
-ન્યુઝીલેન્ડના સઉદીની પણ નહિ લાગી બોલી.
-ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિસેલ જોનસનની બોલી નહિ લાગી.
-ઈંગ્લીસ વિકેટકીપર સૈમ બિંગ્લીસ પણ નહિ વેચાયો.
-લસિથ મલીંગાની પણ કોઈ બોલી લગાવનાર ના મળ્યો.
-ઓસ્ટ્રેલીયાના સ્પિનર એડમ ઝામ્પાને ના મળ્યો કોઈ ખરીદાર.
-વેસ્ટ ઇન્ડીસ સ્પિનર સેમ્યુલ બદ્રીને ના મળ્યો કોઈ ખરીદાર.
– ઓસ્ટ્રેલિયાના ઓલ રાઉન્ડર જેમ્સ ફૌલ્કનરને ના મળ્યો કોઈ ખરીદાર.
-સિદ્ધેશ લાડને ના મળ્યો કોઈ ખરીદાર.
-હિમાંશુ રાણાને ના મળ્યો કોઈ ખરીદાર.
-કીવી ઓપનર માર્ટીન ગુપ્તીલને ના મળ્યો કોઈ ખરીદાર.
