Not Set/ IPL-11 હરાજી: ક્રીસ ગેલને ન મળ્યો કોઈ ખરીદાર, સોશ્યલ મીડિયા પર થયો ખુબ ટ્રોલ

બેંગ્લોરમાં ઇન્ડિયન પ્રીમીયર લીગની સીઝન 11 માટે ખેલાડીઓની હરાજી શરૂ થઇ હતી.આઇપીએલ-11ની આ હરાજીમાં 360 ભારતીયમાં 62 કેપ્ડ અને 298 અનકેપ્ડ ક્રિકેટરો છે, જ્યારે 218 વિદેશી ખેલાડીઓમાં 182 કેપ્ડ અને 34 અનકેપ્ડ ખેલાડીઓ છે. હરાજી દરમિયાન 18 ધુરંધરો પર બોલી નહિ લાગી. વેસ્ટઈંડીજના ક્રિકેટર ક્રીસ ગેલને આ વખતે કોઈએ પણ ખરીદ્યો નહિ. તેની કિમત બે […]

Sports
promo255212633 IPL-11 હરાજી: ક્રીસ ગેલને ન મળ્યો કોઈ ખરીદાર, સોશ્યલ મીડિયા પર થયો ખુબ ટ્રોલ

બેંગ્લોરમાં ઇન્ડિયન પ્રીમીયર લીગની સીઝન 11 માટે ખેલાડીઓની હરાજી શરૂ થઇ હતી.આઇપીએલ-11ની આ હરાજીમાં 360 ભારતીયમાં 62 કેપ્ડ અને 298 અનકેપ્ડ ક્રિકેટરો છે, જ્યારે 218 વિદેશી ખેલાડીઓમાં 182 કેપ્ડ અને 34 અનકેપ્ડ ખેલાડીઓ છે. હરાજી દરમિયાન 18 ધુરંધરો પર બોલી નહિ લાગી.

વેસ્ટઈંડીજના ક્રિકેટર ક્રીસ ગેલને આ વખતે કોઈએ પણ ખરીદ્યો નહિ. તેની કિમત બે કરોડ રૂપિયા હતી. પરંતુ કોઈ પણ ટીમે તેની બોલી લગાવી નહિ. ગેલ પહેલા વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર બેંગલોરના ખિલાડી હતા. પરંતુ આં વખતે ખુદ તેમની જ ટીમે ક્રીસ ગેલને ખરીદવામાં ઇન્ટરેસ્ટ ના લીધો. તેણી જગ્યાએ સરફરાજને રિટેન કર્યો હતો.

આ વખતે આઈપીએલમાં ના ખરીદી થવામાં ક્રીસ ગેલ સોશ્યલ મીડિયા પર ટ્રોલ થયો છે. લોકોએ કહ્યું કે, તે વિકેટ પીચ પર રન લેવાં ઝડપી દોડી ન શકતો હોવાથી તેને કોઈએના ખરીદ્યો.

https://twitter.com/hankypanty/status/957119030980050945

આ ટ્વીટમાં ગેલને ન ખરીદવામાં દુવા કરવામાં આવી રહી છે અથવા અફસોસ