-કર્ણ શર્મા CSKએ રુ. 5 કરોડ કરોડ રૂપિયામાં ખરીદ્યો.
-ઇમરાન તાહિરને CSKએ રુ. 1 કરોડ કરોડ રૂપિયામાં ખરીદ્યો.
-પીયુષ ચાવલાને કોલકાતાએ રુ. 4.2 કરોડ કરોડ રૂપિયામાં ખરીદ્યો.
-કૈગીસો રબાડાને દિલ્હીએ રૂ. 4.2 કરોડ કરોડ રૂપિયામાં ખરીદ્યો.
-મોહમ્મદ શમીને દિલ્હીએ રુ.૩ કરોડ કરોડ રૂપિયામાં ખરીદ્યો.
-અંબાતી રાયડુ CSKએ 2.2 કરોડ કરોડ રૂપિયામાં ખરીદ્યો.
-સંજૂ સૈમસન રાજસ્થાન રોયલ્સે 8 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
-રોબીન ઉથપ્પા KKRએ 6.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
-દિનેશ કાર્તિક KKRએ 7.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
-મુસ્તાફીજુર રહમાનને મુબઈ ઇન્ડિયનસએ 2.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
-જોસ બટલર રાજસ્થાન રોયલ્સે 4.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
– મોઈન અલી RCB રૂ.1.7 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
-માર્ક્સ સ્ટોઇનીસ પંજાબે રૂ.6.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
-સ્ટુઅર્ટ બિન્ની રાજસ્થાને ફક્ત 50 લાખમાં ખરીદ્યો
-કોલીન મુનરોને દિલ્હીએ 1.9 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
-યુસફ પઠાણ હૈદરાબાદએ 1.9 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
– કોલિન ડી ગ્રૈંડહોમ RCBએ 2.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
– ચેન્નાઈએ કેદાર જાદવને 7.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
-શેન વોટસન CSKએ 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
-કાર્લોસ બ્રૈથવેટને હૈદરાબાદએ 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
-ક્રીસ વોક્સને RCBએ 7.4 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
– મનીષ પાંડેને હૈદરાબાદએ 11 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
– ક્રીસ લીનને કોલકાતાએ 9.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
– જેસન રોય દિલ્હીએ 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
– મૈક્કુલમ RCBએ ૩.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
– અરોન ફીંચ પંજાબે 6.2 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
-ડેવિડ મિલર પંજાબે ૩ કરોડ રૂપિયામાં ખરીદ્યો.
-લોકેશ રાહુલ પંજાબે 11 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
-કરુણ નાયર પંજાબે 5.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
– યુવરાજ સિંહને પંજાબે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો.
– કેન વિલિયમ્સન હૈદરાબાદએ ૩ કરોડ રૂપિયામાં ખરીદ્યો.